તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘કોમેડી નાઈટ્સ’માં લાંચ-રિશ્વતને લગતા છે આ જોક્સ, વાંચીને થશો લોટપોટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોમેડી નાઈટ્સવાળો કપિલ શર્મા કહે છે કે હું દર વરસે 15 કરોડનો ટેક્સ ભરું છું છતાં મારે મુંબઈમાં એક ઓફિસ ચાલુ કરવામાં તકલીફ પડે છે ! એક ઓફિસર મારી પાસે પાંચ લાખની લાંચ માંગે છે ! સેલિબ્રિટી બની ગયેલા કપિલે સીધા મોદી સાહેબને ટ્વિટ કરીને ફરિયાદ કરી નાંખી ! તમે જોજો... હવે કપિલની ‘કોમેડી નાઈટ્સ’માં પણ લાંચ-રિશ્વતની વાતો આવશે...
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જુઓ આવા જ અન્ય જોક્સ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો