Hilarious: ક્યાંક આમ પણ રમાઇ હોળી, જોવા જેવી છે એકવાર તો!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આમ તો હોળી-ધૂળેટી પૂરી થઈ ગઈ છે, પરંતુ હજી સોશિયલ મીડિયામાં તો ચાલું જ છે, સોશિયલ મીડિયામાં હોળી-ધૂળેટીનાં વિવિધ કાર્ટૂન્સ, ફોટોઝ અને જોક્સ હજી પણ જોવા મળે છે. ક્યાંક પોલિટિકલ હોળી જોવા મળે છે તો ક્યાંક રજનીકાંત કયા રંગથી હોળી રમ્યા એ જોવા મળે છે. આવાં જ કેટલાંક ફની કાર્ટૂન્સ લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની લાઇડ્સ પર અને જુઓ, કોણ-કોણ કેવી રીતે રમ્યું હોળી...
અન્ય સમાચારો પણ છે...