સુંદર Lady પેશન્ટને જોઇ ડૉક્ટર બન્યા શાયર, કઈંક આ અંદાજમાં લખી દવાઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રેમ અને શાયરીની ધૂન ગમે ત્યારે, ગમે તેને ચઢી શકે છે. પેશન્ટ જો સુંદર હોય તો ડૉક્ટરને પણ ચઢી શકે છે. આવું કઈંક થયું છે આ ડૉક્ટર સાહેબ સાથે પણ. સુંદર પેશન્ટને જોઇને ડૉક્ટર પણ શાયર બની જાય છે અને પછી દવાઓનું આખુ ડિસ્ક્રિપ્શન શાયરાના અંદાજમાં લખે છે, જે ખરેખર જોવાજેવું છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ, કેવા અંદાજમાં લખ્યું ડૉક્ટરે દવાઓનું ડિસ્ક્રિપ્શન...
અન્ય સમાચારો પણ છે...