ભલભલા છોકરાઓ ના પચાવી શકે છોકરીઓનું આવું I Love You તો!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજકાલ તો જાણે I Love Youનું કઈં મહત્વ જ નથી રહ્યું. ગમે ત્યારે, ગમે ત્યાં હોલસેલમાં વેચાતું રહે છે. તેમાં પણ આજકાલના કૉલેજીયન છોકરાઓ તો આરામથી રૂપાળી છોકરી જુએ કે I Love You કહી દે છે, તો આજકાલની છોકરીઓ કેવી રીતે પાછળ રહી જાય? છોકરીઓ પણ સામે I Love You તો કહી જ દે છે, પરંતુ સાથે ટર્મ્સ એન્ડ કંડિશન પણ આપે જ છે, જે પચાવવાં ભલભલા છોકરાઓ માટે ભારે પડી જાય.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ 'આઈ લવ યુ બટ એઝ અ ફ્રેન્ડ'ના અર્થ....
અન્ય સમાચારો પણ છે...