તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતની ટ્વિટર ટોળકીઃ જેમણે, અમદાવાદને લાવી દીધું ટોપ ટ્રેન્ડમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
26મી ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ છે. અહેમદશાહ બાદશાહે ઈ.સ. 1411માં વસાવેલું અહમદાબાદ 605 વર્ષની લાંબી મજલ ખેડીને આજે અમદાવાદ બન્યું છે. આ નિમિત્તે સવારથી ટ્વિટર પર લોકો અમદાવાદની આગવી વિશેષતાઓ વિશે તેમના આગવા અંદાજમાં ટ્વિટ્સ કરી રહ્યા છે. આ ટ્વિટ્સનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ, જે કરશે તમારું મનોરંજન.
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ અમદાવાદીઓની અમદાવાદ વિશેની ટ્વિટ્સ...
અન્ય સમાચારો પણ છે...