જોક્સ: ડ્રાઈવિંગ લાયસન્સની ટેસ્ટમાં યુવતી ત્રીજી વાર થઈ ફેઈલ

અધિકારી- જો તમારી એક બાજુ તમારા પતિ હોય અને બીજી બાજુ તમારા ભાઈ હોય તો તમે કોને મારશો?

divyabhaskar.com | Updated - Jul 23, 2018, 12:27 PM
Gujarati joke on driving licence

યુવતી ત્રીજીવાર ડ્રાઈવિંગ લાયસન્સની ટેસ્ટ માટે ગઈ.

અધિકારી- જો તમારી એક બાજુ તમારો પતિ હોય અને બીજી બાજુ તમારો ભાઈ હોય તો તમે કોને મારશો?

યુવતી- પતિને.

અધિકારી- મેડમ, તમને આ હું ત્રીજીવાર કહી રહ્યો છું કે તમે બ્રેક મારશો.

X
Gujarati joke on driving licence
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App