Home » Jokes » Tadafadi » 'દારૂ' અને 'પાણીપુરી'ની જુગલબંધી કરતો Joke સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ | Joke on Alcohol and Panipuri ban Viral Across All social media

'દારૂ' અને 'પાણીપુરી'ની જુગલબંધી કરતો Joke સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ

Divyabhaskar.com | Updated - Jul 28, 2018, 03:32 PM

આ જોક WhatsApp અને Facebook સહિતના પ્લેટફોર્મ્સ પર ધૂમ મચાવી રહ્યો છે

  • 'દારૂ' અને 'પાણીપુરી'ની જુગલબંધી કરતો Joke સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ | Joke on Alcohol and Panipuri ban Viral Across All social media

    "ગુજરાતમાં દારૂ બાદ પાણીપુરીના વેચાણ પર પણ પ્રતિબંઘ..!

    સ્ત્રી અને પુરુષના સમાન નાગરીક અઘિકારની દિશામાં એક પ્રશંસનીય પગલું..."

    - આ જોક WhatsApp અને Facebook સહિતના પ્લેટફોર્મ્સ પર ધૂમ મચાવી રહ્યો છે. આ ઉપરાંત 'પાણીપુરી'ને સંબંધિત અન્ય કેટલાક જોક્સ આ મુજબ છે, જેને તમે પાણીપુરી ખાવાના શોખીન હોય તેવા મિત્રો સાથે શેર કરી શકો છો:-

    *

    "નોકરી ઉપરથી વિશ્વાસ તો ત્યારે ઉડી ગયો
    જયારે ખબર પડી કે પાણીપુરી વાળો મારા કરતા વધારે કમાય છે !!!"

    *

    "છોકરી પાણીપુરી ખાઈ રહી હતી...
    20-25 ખાધા પછી બોયફ્રેન્ડને પૂછ્યું, હજુ 10 ખાઈ લઉં?
    બોયફ્રેન્ડે થોડા ગુસ્સામાં કહ્યું, નાગણ ખાઈ લે...

    છોકરીએ બોયફ્રેન્ડને થપ્પડ લગાવી દીધી અને પૂછ્યું
    નાગણ કોને કહે છે?

    બોયફ્રેન્ડ: અરે મારી ડાર્લિંગ, મેં તો કહ્યું,
    ના ગણ, ખાઈ લે !!!"

    *
    કેટલીક છોકરીયુ તો એટલી ટેલેન્ટેડ હોય છે કે,
    SMILE આપીઆપીને બિચારા પાણીપુરીવાળાની ગણતરી ભુલાવી દે છે.....

    #ખાઉધરી

    આ પણ વાંચો:- ઊડતી 'વ્હેલ': એરબસ બેલુગા XLએ પહેલીવાર ભરી ઉડાન, 1.40 લાખ કિલો વજન ઉપાડવાની કેપેસિટી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Jokes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ