રોતડા લોકો પણ ખડખડાટ હસવા લાગે એવા છે આ Super Funny જોક્સ

રોતડા લોકો પણ ખડખડાટ હસવા લાગે | Super Funny Jokes for crying people too

divyabhaskar.com

Apr 25, 2018, 07:01 PM IST

વાંચો ફની સવાલ-જવાબ:

1. સ્ટીમ એન્જિન ટ્રાન્સફોર્મર પાસે ગયું તો તેણે શું કહ્યું?
જવાબ: આ તારા 'ભાપ' (વરાળ)નું ઘર નથી, પાવર સ્ટેશન છે.


2. વિજળીનો થાંભલો લગાવતી વખતે મજૂર કયું ગીત ગાય?
જવાબ: તાર સે તાર મિલા


3. સેમસંગ અને શેઠીયાઓ કેમ ચિંતામાં છે?
જવાબ: આટલી બધી 'નોટ' ક્યાં સેટલ કરવી, સમજાતું નથી.


ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો આવા જ ફની વધુ જોક્સની...

X
રોતડા લોકો પણ ખડખડાટ હસવા લાગે | Super Funny Jokes for crying people too

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી