Divya Bhaskar

Home » Jokes » Tadafadi » Smart and funny question answer from teacher to student

સ્માર્ટ સ્ટુડન્ટના જવાબથી ટીચર ચડી ગયા ગોથે, ખોટા નહોતા પણ મળ્યા '૦' માર્ક્સ

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 04:30 PM

આપેલા જવાબો ખોટા પણ નહોંતા, છતાં તેને ઝીરો માર્ક્સ આવ્યા

  • Smart and funny question answer from teacher to student
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    આજકાલ છોકરાઓ બહુ સ્માર્ટ થઈ ગયા છે, તેમના જવાબો ઘણી વાર આપણને પણ વિચાર કરી દેતા હોય છે. તેવામાં સોશિયલ મીડિયા પર અમુક સવાલોના હોશિયર સ્ટુડન્ટ દ્વારા આપવામાં સ્માર્ટ જવાબો વાયરલ થયા છે. એક સ્ટૂડન્ટને પરિક્ષામાં ૦ માર્ક્સ આવ્યા. નવાઇની વાત તો એ હતી કે, તેને આપેલા જવાબો ખોટા પણ નહોંતા, છતાં તેને ઝીરો માર્ક્સ આવ્યા, કારણ કે, તેને આપેલા જવાબો સાચા પણ નહોંતા. આ હોશિયાર વિદ્યાર્થીએ આપેલા જવાબોને અમે તમને બતાવી રહ્યા છીએ અહીં.

    આગળની સ્લાઇડ્સમાં વાંચો, ક્વા-કેવા જવાબો આપ્યા છે સ્ટુડન્ટે...

  • Smart and funny question answer from teacher to student
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Smart and funny question answer from teacher to student
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Smart and funny question answer from teacher to student
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Smart and funny question answer from teacher to student
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Smart and funny question answer from teacher to student
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Smart and funny question answer from teacher to student
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Jokes

Trending