Home » Jokes » Tadafadi » Most funny jokes on bahu vomiting and sas thinking

વહુને ઊલટી થતાં સાસુએ લીધાં હરખનાં વધામણાં, પછી આવ્યા તેમને ચક્કર!

Divyabhaskar.com | Updated - Dec 12, 2017, 03:25 PM

ઘરમાં વહુને ઊલટી થતી જુએ કે તરત, સાસુ માની લે કે, ચોક્કસ ઘરમાં પારણું બંધાવાનું છે

  • Most funny jokes on bahu vomiting and sas thinking
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    ઘરમાં વહુને ઊલટી થતી જુએ કે તરત, સાસુ માની લે કે, ચોક્કસ ઘરમાં પારણું બંધાવાનું છે. સાસુઓ તેને પ્રેગ્નન્સીનું નિશાન માને છે. જોકે હવે આ વિચાર જરા જુના જમાનાનો લાગે. વહુ અથાણુ માંગે તો એનો અર્થ એવો નથી થતો કે તે પ્રેગ્નન્ટ જ છે. આવી જ કેટલીક બાબતો પર એક ઘરમાં ભજવાઇ ગયેલો એક ફની ડ્રામા બતાવી રહ્યા છીએ અમે, જે જોઇને તમને પણ ચોક્કસથી આવશે હસવું.

    ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ વહુને ઊલટીના ચક્કરમાં કેવાં-કેવાં સપનાં જોયાં સાસુએ....

  • Most funny jokes on bahu vomiting and sas thinking
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Most funny jokes on bahu vomiting and sas thinking
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Most funny jokes on bahu vomiting and sas thinking
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Most funny jokes on bahu vomiting and sas thinking
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Most funny jokes on bahu vomiting and sas thinking
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Most funny jokes on bahu vomiting and sas thinking
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Jokes

Trending

વીડિયો વધુ જુઓ