Divya Bhaskar

Home » Jokes » Tadafadi » પ્રકાશ રાજની લોકોએ આ રીતે લીધી 'ફીરકી' | Funny Viral memes on Internet after defeat of congress and prakash raj in Karnataka

કર્ણાટક ચૂંટણીમાં હાર તરફ જતી કોંગ્રેસ અને પ્રકાશ રાજની લોકોએ આ રીતે લીધી 'ફીરકી'

Divyabhaskar.com | Updated - May 15, 2018, 03:36 PM

કર્ણાટક વિધાનસભાની 222 સીટો પર ચાલી રહેલી મતગણતરીના શરૂઆતના વલણમાં ભાજપ બહુમત નજીક જોવા મળી રહી છે

  • પ્રકાશ રાજની લોકોએ આ રીતે લીધી 'ફીરકી' | Funny Viral memes on Internet after defeat of congress and prakash raj in Karnataka
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્ક: કર્ણાટક વિધાનસભાની 222 સીટો પર ચાલી રહેલી મતગણતરીના શરૂઆતના વલણમાં ભાજપ બહુમત નજીક જોવા મળી રહી છે. પહેલાં અડધા કલાકમાં કોંગ્રેસે બઢત બનાવી રાખી હતી. ભાજપ માટે આ ચૂંટણી દક્ષિણમાં ફરી એકવખત પોતાની નવી શરૂઆત માટે મહત્વની છે તો કોંગ્રેસ માટે આ અસ્તિત્વની લડાઈ છે. આ દરમિયાન ઇન્ટરનેટ પર લોકોએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીની સાથે અભિનેતા પ્રકાશ રાજ કે જે પીએમ મોદી સામે પડ્યા હતા તેને પણ અડફેટે લઈને અવનવા જોક્સ અને ટ્રોલ્સ શેર કરવાનું ચાલુ કર્યું છે. આ અહેવાલ સાથે અમે તમને બતાવીશું ઇન્ટરનેટ પર વાયરલ થયેલા સૌથી Funny ટ્રોલ્સ અને મેમ્સમાંથી ટોપ-5નું કલેક્શન...

    આગળ જુઓ, કેવી રીતે પ્રકાશ રાજને નામ બદલવા દાખલ કરવી પડી એફિડેવિટ?...

  • પ્રકાશ રાજની લોકોએ આ રીતે લીધી 'ફીરકી' | Funny Viral memes on Internet after defeat of congress and prakash raj in Karnataka
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • પ્રકાશ રાજની લોકોએ આ રીતે લીધી 'ફીરકી' | Funny Viral memes on Internet after defeat of congress and prakash raj in Karnataka
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • પ્રકાશ રાજની લોકોએ આ રીતે લીધી 'ફીરકી' | Funny Viral memes on Internet after defeat of congress and prakash raj in Karnataka
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • પ્રકાશ રાજની લોકોએ આ રીતે લીધી 'ફીરકી' | Funny Viral memes on Internet after defeat of congress and prakash raj in Karnataka
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Jokes

Trending