Home » Jokes » Tadafadi » 'ઘર સે નિકલતે હી' શું થાય છે પછી? જાણીને નહી રોકી શકો મોં ફાટ હસવાનું | ghar se nikalte hi tweet is going viral twitter during summer heat

'ઘર સે નિકલતે હી' શું થાય છે પછી? જાણીને નહી રોકી શકો મોં ફાટ હસવાનું

Divyabhaskar.com | Updated - May 15, 2018, 06:32 PM

'પાપા કહતે હૈ' ફિલ્મનું ગીત 'ઘર સે નિકલતે હી' આવી આગ ઓકતી ગરમીમાં ફરીવાર ફેમસ થયું

  • 'ઘર સે નિકલતે હી' શું થાય છે પછી? જાણીને નહી રોકી શકો મોં ફાટ હસવાનું | ghar se nikalte hi tweet is going viral twitter during summer heat
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    એક યુઝરે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ઘરેથી નીકળતી વખતે મેકઅપ કેટલો રહે છે જ્યારે બીજી તરફ થોડેક દૂર ચાલ્યા બાદ શું થાય છે. એક યુઝરે મેટ્રોમાં થતી હાલત વિશે જણાવ્યું છે.

    'ઘર સે નિકલતે હી' શું થાય છે પછી? જાણીને નહી રોકી શકો મોં ફાટ હસવાનું ટ્વિટર પર ઘણી વસ્તુઓ ઘણી વાયરલ થઈ જાય છે. ઘણા હેશટેગ ટ્રેન્ડ કરવા લાગે છે. 1996માં એક ફિલ્મ આવી હતી. જેનું નામ હતું 'પાપા કહતે હૈ'. આ ફિલ્મના ગીત 'ઘર સે નિકલતે હી' ઘણું ફેમસ થયું હતું. આ ગીતને અમાલ મલિક અને અરમાન મલિકે ગાયું છે. આ ગીત ફરીવાર ફેમસ થયું છે. ટ્વિટર પર 'ઘર સે નિકલતે હી' નામથી હેશટેગ ઘણું વાયરલ થઈ રહ્યું છે. જેને લઈને યુઝર્સ ફની ટ્વિટ્સ કરીને જણાવી રહ્યા છે કે, ઘરેથી નીકળ્યા બાદ આખરે શું થાય છે. તેમણે પહેલા અને બાદની તસવીર બતાવી છે.

    આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  • 'ઘર સે નિકલતે હી' શું થાય છે પછી? જાણીને નહી રોકી શકો મોં ફાટ હસવાનું | ghar se nikalte hi tweet is going viral twitter during summer heat
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    એક યુઝરે મેટ્રોમાં થતી હાલત વિશે જણાવ્યું છે. જેમાં તે ઓફિસ માટે તૈયાર છે. બીજી તરફ તસવીર દ્વારા મેટ્રો વિશે જણાવ્યું છે.
  • 'ઘર સે નિકલતે હી' શું થાય છે પછી? જાણીને નહી રોકી શકો મોં ફાટ હસવાનું | ghar se nikalte hi tweet is going viral twitter during summer heat
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘણો વાયરલ થયો હતો જેમાં લોકોને હેલમેટ પહેરવાનું કહેવાતું હતું. આ તસવીરમાં સચિન છે જ્યારે બીજી તસવીરમાં તેઓ હેલમેટ સાથે દેખાઈ રહ્યા છે.
  • 'ઘર સે નિકલતે હી' શું થાય છે પછી? જાણીને નહી રોકી શકો મોં ફાટ હસવાનું | ghar se nikalte hi tweet is going viral twitter during summer heat
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Jokes

Trending

વીડિયો વધુ જુઓ