ટ્રેન ક્યાં?

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટીચર (સંતાને): તું ડ્રોઈંગ બુકમાં ટ્રેન અને તેના પાટા બનાવી દે. હું પાંચ મિનીટમાં આવીને જોઉં છુ.
ટીચર (સંતાને 10 મિનીટ પછી): અરે તારી ડ્રોઈંગ બુકમાં તો ફક્ત પાટા જ છે, ટ્રેન ક્યાં છે?
સંતાઃ સર તમે પાંચ મિનીટ લેટ થઈ ગયા. ટ્રેન હમણાં જ જતી રહી.