60ની મહિલા બનશે 25ની

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વૈજ્ઞાનિક સંતાએ એવી જવા બનાવી જેનાથી 60 વર્ષની મહિલા 25 વર્ષની લાગે
બંતા (સંતાને): યાર, તારી દવાઓ ધુમ વેચાતી હશે ને?
સંતાઃ અરે ના યાર, બિલકુલ વેચાતી નથી
બંતાઃ પણ કેમ?
સંતાઃ કારણ કે કોઈ મહિલા પોતાને 60 વર્ષની માનવા જ તૈયાર નથી.
અન્ય સમાચારો પણ છે...