ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Jokes » Daily Jokes » Other Jokes» Old Indian Names are like Old Wine

  Comedy: જૂના દેશી નામો જૂની વાઈન જેવા હોય છે,પેટ પકડીને હસશો

  divyabhaskar.com | Last Modified - Nov 11, 2017, 11:42 AM IST

  Comedy: જૂના દેશી નામો જૂની વાઈન જેવા હોય છે,પેટ પકડીને હસશો
  • Comedy: જૂના દેશી નામો જૂની વાઈન જેવા હોય છે,પેટ પકડીને હસશો
   હાસ્યને એક અસરકારક ઔષધી તરીકે આજે ઓળખવામાં આવે છે. આજે દુનિયાભરમાં લાફ્ટર કલબ્સ ઠેરઠેર શરૂ થઈ ચૂકી છે. વિજ્ઞાાનના આધાર સહિત એ જાણવા મળ્યું છે કે મુક્ત હાસ્ય એ એક એવી કુદરતી જડીબુટ્ટી છે આપણા માત્ર શરીરને જ નહી  પરંતુ મનને અને બુદ્ધિને પણ તંદુરસ્તી અને તાજગી આપી શકે છે. હાસ્યવૃત્તિ બે બાજુની છે હાસ્ય પેદા કરે તેવું કંઈક બોલવા લખવા કે કરવાની ક્ષમતા હાસ્ય પેદા કરવા માટે જેટલી આવશ્યક છે તેટલી જ આવશ્યક છે તે બોલેલું, લખેલું કે કરાયેલું સમજી શકવાની અને માણી શકવાની ક્ષમતા.
    
  No Comment
  Add Your Comments
  (Daily Jokes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Old Indian Names are like Old Wine
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Jokes

  Trending

  Top