કપડાં ક્યાં સૂકવું???

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આખા ગુજરાતમાં જામ્યો છે વરસાદી માહોલ....
.
.
કુંવારાઓ બીઝી છે સપનાં જોવામાં..
.
.
પ્રેમી પંખીડાં મશગુલ છે ડેટિંગમાં..
.
.
પરણેલી સ્ત્રીઓ એ વિચારવામાં મશગુલ છે કે,,,
.
.
.
કપડાં ક્યાં સૂકવું???
અન્ય સમાચારો પણ છે...