બસ 15 તારીખે ભારત હારવું ના જોઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મા કસમ, દિલ્હીમાં મુખ્યમંત્રી કોઇપણ બને,
.
.
માંઝીનું જે થવું હોય એ થાય...
.
.
વેલેન્ટાઇન ડેના દિવસે છોકરી પટે કે ના પટે,
.
.
બસ 15 તારીખે ભારત હારવું ના જોઇ....
.
.
બીજી બધી પંચાત એક બાજુ અને પાકિસ્તાનની ધોલાઈ એક બાજુ બોસ....