Divya Bhaskar

Home » Jokes » Daily Jokes » Couple » Jugaadu indian parents Comedy thoughts

હા..હા.. જૂગાડૂ ઈન્ડિયન પેરેન્ટસ એક સાઈઝ મોટા કપડા જ ખરીદે, કેમ?

Divyabhaskar.com | Updated - Nov 10, 2017, 12:31 PM

હા..હા.. જૂગાડૂ ઈન્ડિયન પેરેન્ટસ એક સાઈઝ મોટા કપડા જ ખરીદે, કેમ?

  • Jugaadu indian parents Comedy thoughts
    હા..હા.. મિડલ ક્લાસ ફેમિલી એક સાઈઝ મોટા કપડા જ ખરીદે છે. પણ કેમ? આ વીડિયોમાં તમને મિડલ ક્લાસ ફેમિલીને લગતી તમામ મેન્ટાલિટીને લગતી કોમેડી જોવા મળશે. આ કોમેડી ખરેખર તમને પેટ પકડીને હસવા મજબૂર કરી દેશે. કપડાને હંમેશા એક સાઈઝ મોટા ખરીદવા એ તેમની આદત જ પડી જાય છે કારણ કે આવતા વર્ષે હાઈટ કે બોડા વધી પણ જાય તો પણ કોઈ જ વાંધો ન આવે. જૂઓ વીડિયો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Jokes

Trending