પત્નીને પાતળી કરવાની ટ્રિક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેવાલાલ (ડોક્ટરને): મારી પત્ની દિવસે દિવસે જાડી થઈ રહી છે. અનેક દવાઓ કરાવી પણ કંઈ ફાયદો થયો નથી
ડોક્ટરઃ ઠીક છે, બસ તમારૂ નામ અને ઘરનો ફોન નંબર લખાવી દો.
મેવાલાલઃ મારા નામ અને ફોન નંબરને પાતળા થવા સાથે શું સંબંધ?
ડોક્ટરઃ મારી નર્સ દરરોજ સવાર સાંજ તમારા ઘરે ફોન કરીને તમારી સાથે વાત કરાવો એમ કહેશે. એક મહિનામાં જ ટેન્શનથી તમારી પત્ની પાતળી થઈ જશે
અન્ય સમાચારો પણ છે...