બંતા- યાર સંતા ગયા વર્ષે તારા ઘરની બાહર નેમ પ્લેટ પર લખ્યું હતું,
સંતા સિંહ B.A
આ વર્ષે સંતા સિંહ M.A.
તેં માસ્ટર ડિગ્રી કયારે પુરી કરી....
સંતા- ના તું સમઝ્યો નહીં.
ગયા વર્ષે મારી પત્ની મરી ગઈ હતી તો Bachelor Again
હવે આ વર્ષે મેં બીજા લગ્ન કર્યા તો Married Again