લાંબા જીવનની કળા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતા (ડોક્ટરને) - કોઇ એવો રસ્તો બતાવો કે જેનાથી હું લાંબુ જીવન જીવી શકું.

સંતાની વાત સાંભળીને ડોક્ટરે તેને ધ્યાનથી જોયો અને પૂછ્યું,
ડોક્ટર - શુ તમારા લગ્ન થઇ ગયા છે?

સંતા - ના ડોક્ટર
ડોક્ટર - તો જાઓ અને લગ્ન કરી લો.

સંતા - શું વાત કરો છો, લગ્ન કરવાથી ઉંમર વધી જાય છે?

ડોક્ટર - ના, લગ્ન કરવાથી લાંબુ જીવન જીવવાની ઇચ્છા ઓછી થઇ જાય છે.