પિયર જવાની વાત કરું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાની બેન: બેના તું તો કહેતી હતી કે જીજાજી બહું કંજુસ છે તો શોપિંગ જવા પૈસા ક્યાંથી લાવીશ?
.
.
એ તો હું જ્યારે પણ પિયર જવાની વાત કરું કે તરત જ તે ટ્રેનનું ભાડુ અને ખર્ચના પૈસા આપી જ દે, એટલે એમાંથી જ શોપિંગ.....