અમારે એવો છોકરો જોઇએ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોકરીવાળા: અમારે એવો છોકરો જોઇએ, જે પાન, સિગારેટા, દારૂ કશાને અડતો ના હોય, માત્ર બાફેલું અને ઉકાળેલું જ ખાતો હોય અને રાત-દિવસ તેના મોંમાં ભગવાનનું નામ જ હોય..
.
.
પંડિત: આવો છોકરો તો તમને હોસ્પિટલના ICU માં જ મળશે!!!
અન્ય સમાચારો પણ છે...