ફિલિંગ વિધવા....

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોકરો મરી ગયો પછી અચાનક એક છોકરી આવી અને છોકરા સાથે ચિતા પર સૂઈ ગઈ. જોનારની આંખમાં આંસુ આવી ગયાં...
.
.
ત્યાં તો છોકરીએ ફટાફટ છોકરા સાથે એક સેલ્ફી લઈ ફેસબુક પર અપડેટ કરી અને લખ્યું:
.
.
"વીથ માય એક્સ બૉયફ્રેન્ટ એટ સ્મશાનઘાટ, ફિલિંગ વિધવા.... વિથ પંડિતજી એન્ડ 20 અધર્સ"
.
.
"કસમથી... વિશ્વાસ ઊઠી ગયો પ્રેમ પરથી...."
અન્ય સમાચારો પણ છે...