મનમાં વિચારી લો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દર્દીઃ ડોક્ટર સાહેબ ઘણો સમય થઈ ગયો સારવાર કરાવતા પણ હજુ બીમારી ઠીક થતી જ નથી
ડોક્ટરઃતમારે તમારા વિચારો બદલવાની જરૂર છે. મનમાં જ બિમારી મટી ગઈ છે એવું વિચારો એટલે તબિયત સારી થઈ જશે
આ સાંભળીને દર્દી ઉભો થઈ ચાલવા લાગ્યો
ડોક્ટરઃ મારી ફી?
દર્દીઃ તમે પણ મનમાં વિચારી લો કે ફી મળી ગઈ છે.