શરાબીએ આપી સુચના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક શરાબી પોતાની આંખો દાન કરવા ગયો
ફોર્મ ભર્યા બાદ ડોક્ટરે પુછ્યુઃ કંઈ ખાસ સુચના આપવાની છે
શરાબીઃ જેને પણ મારી આંખો લગાવો તેને જરૂર કહી દેજો કે બે પેગ લગાવ્યા બાદ જ તે ખુલે છે.