મહિલાની ડેન્ટિસ્ટ સાથે મુલાકાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક મહિલા સજી-ધજીને પોતાના પતિ સાથે ડેન્ટિસ્ટ ક્લિનિક પર ગઈ
મહિલાઃ એક દાંત કઢાવવા છે, પણ માત્ર 10 મિનીટમાં. કોઈ એનેસ્થેસિયા, બેહોશી કે પેઈન કિલરની જરૂર નથી.
.
.
.
થોડુ ઘણું દર્દ થાય તો વાંધો નહિં, પણ કામ જલદી પતાવજો. મારે એક કિટી પાર્ટીમાં જવાનું છે
.
.
.
ડોક્ટરઃ કમાલ છે.. ગજબની બહાદુર મહિલા છો તમે, આવો એક્ઝામિન ચેર પર બેસી જાવ, બતાવો ક્યો દાંત છે.
.
.
.
મહિલા (પતિને): જાઓ, ચેર પર બેસી જાવ અને બતાવો ક્યો દાંત છે.