પત્નીને ખુશ કરવા જતાં પતિએ કર્યો ભગો થઈ જોવા જેવી

સવાર સવારમાં પત્નીને ખુશ કરવા માટે પતિએ ફ્રિઝમાંથી દૂધનું તપેલું કાઢી ગેસ ઉપર રાખ્યું.

divyabhaskar.com | Updated - Jul 26, 2018, 03:20 PM
husband wife joke

સવાર સવારમાં પત્નીને ખુશ કરવા માટે પતિએ ફ્રિઝમાંથી દૂધનું તપેલું કાઢી ગેસ ઉપર રાખ્યું.


પરંતુ અડધો કલાક પછી પણ દૂધમાં ઉફાણો ન આવતા પતિએ ચેક કર્યું તો ખ્યાલ આવ્યો કે તે ઈડલીનું ખીરું છે.

ત્યારથી પતિ ફરાર છે હજુ મળ્યો નથી.....

............


ગોલુ- ડોક્ટર સાહેબ, ચશ્મા લગાવીને હું વાંચી તો શકીશને?

ડોક્ટર- હા, કેમ નહીં.

ગોલુ- થેંક્યુ ડોક્ટર, તમે મારા જેવા અભણને વાંચતો કરી દીધો...

.................

X
husband wife joke
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App