Divya Bhaskar

Home » Jokes » Daily Jokes » Other Jokes » Mobile Charging Desi Jugad

મોબાઇલ ચાર્જ્ કરવાના દેશી જુગાડ, જોઇને માથુ ચકરાઇ જશે

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 12:49 PM

દરેક વ્યક્તિના હાથમાં સાદાથી લઇ મોંઘાદાટ ફોન હોય છે જેને લોકો અવનવી રીતે ચાર્જ કરતા હોય છે

  • Mobile Charging Desi Jugad
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    મોબાઇલ ફોન ચાર્જ કરવા કઇ ન મળ્યુ તો આ રીતે હાથ રાખીને ઉભુ રહેવુ પડે

    આજના જમાનામાં સૌથી વધુ ઉપયોગ મોબાઇલ ફોનનો થઇ રહ્યો છે. અત્યારે દરેક પાસે સાદાથી લઇ મોંઘાદાટ ફોન હોય છે. આ દરમિયાન કેટલાક લોકો મોબાઇલ ચાર્જિંગ કરવાના અવનવા પેતરા અજમાવતા હોય છે. આ પેકેજમાં અમે તમને આવા જ ચાર્જિંગ કરવાના આવા જ કેટલાક રસ્તા વિશે જણાવી રહ્યાં છીએ જેને જોઇ તમારૂ માથુ 100% ચકરાઇ જશે.

    આગળની સ્લાઇડમાં જુઓ, મોબાઇલ ચાર્જિંગ કરવાની અવનવી તસવીરો...

  • Mobile Charging Desi Jugad
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મોબાઇલ ફોન આ રીતે પણ ચાર્જ કરી શકાય
  • Mobile Charging Desi Jugad
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    બેટરી ચાર્જ કરવાની અવનવી રીત
  • Mobile Charging Desi Jugad
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Jokes

Trending