ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Jokes » Daily Jokes » Other Jokes» DO TEEN PAANCH VIDEO BY THE COMDEY FACTORY

  દો-તીન-પાંચની રમતમાં એક જણો ઊતર્યો એક્કો, સામે ગુજ્જુએ ખેલ્યું મોદીકાર્ડ

  Divyabhaskar.com | Last Modified - Mar 22, 2018, 07:18 PM IST

  ગંજીફાની રમતના નવા નિશાળિયાએ દો-તીન-પાંચની રમતમાં કાઢી આવી'રોન'
  • દો-તીન-પાંચની રમતમાં એક જણો ઊતર્યો એક્કો, સામે ગુજ્જુએ ખેલ્યું મોદીકાર્ડ

   ગંજીફો ચીપવો એ લગભગ દરેકનો ફેવરિટ ટાઈમ પાસ છે, સરેરાશ ગુજરાતીના ઘરમાં આનું ચલણ જોવા મળે જ છે. The Comedy Factoryની બસ આવી જ કંઇક મજેદાર વાત સાથે હાજર છે તમારું મનોરંજન કરવા માટે. જો કોઈ વ્યક્તિને ગંજીફો કે પત્તા રમતાં ના આવડતું હોય પણ તેને ધરાર રમવું જ હોય અને એ પણ દરેક બાજી જીતવા માટે જ તો સામેવાળની શું હાલત થાય? આ અઠંગ ખેલાડીઓ છે Ojas Rawal & Deep Vaidya તો સામે નવો નિશાળિયો છે Manan Desai. જોઈ લો શું થયું બાકીના બે પ્લેયર્સનું આ વીડિયોમાં એ પણ.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Daily Jokes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: DO TEEN PAANCH VIDEO BY THE COMDEY FACTORY
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Jokes

  Trending

  Top
  `