JOKES
Home » Jokes » Tadafadi » See Funny Photos Of Selfie Lovers

તડાફડી

ભાગ્યે જ ક્યારેક જોઈ હશે સેલ્ફી લેવાની આ 10 અજબગજબ રીત!

divyabhaskar.com | Feb 13, 2018, 16:16PM IST
1 of 10

પહેલાંના જમાનામાં લોકોને ફોટો પડાવવા બહુ દૂર જવું પડતું હતું. અમુક શહેરમાં તો સ્ટુડિયો પણ ન હોય. ધીમે-ધીમે સમય બદલાતો ગયો અને કેમેરો સમેટાઈને ફોનમાં આવી ગયો પરંતુ ફોટા પડાવવા માટે એક વ્યક્તિ તો જોઈએ જ. પરંતુ હવે આવી ગયો છે સેલ્ફીનો ક્રેઝ જેને કોઈ પણ પોતાની તસવીર સરળતાથી લઈ શકે છે. પરંતુ આ એટલી હદ સુધી વધી ગયો છે કે તમે જાતે જ જોઈ લો...

આગળ જુઓ, સેલ્ફી લેવાની 10 સાચી રીત...

Email Print Comment
-->*}
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: see funny photos of selfie lovers
(News in Gujarati from Divya Bhaskar)