1

Divya Bhaskar

Home » Tirth Darshan » Mahakaleshwar Jyotirlinga In Ujjain

ભાંગ, ભસ્મ અને દારૂ શિવને કરાય છે અર્પણ, શું છે મહાકાળનાં સ્વરૂપનું રહસ્ય?

Divyabhaskar.com | Last Modified - Aug 07, 2017, 12:10 AM IST

દૂષણ નામના રાક્ષસનો અંત કરવા માટે ભગવાન શિવ અહીં પ્રગટ થયેલા અને અહીં સ્થાપિત થયા

  • Mahakaleshwar Jyotirlinga In Ujjain
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ અવંતિકા, ઉજ્જૈની વગેર નામથી પ્રસિદ્ધ મધ્ય પ્રદેશ શહેરમાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંથી એક મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ છે. ક્ષિપ્રા નદીના કિનારે આવેલ આ શહેર ધાર્મિક માન્યતાઓ અને વિશેષતાઓ માટે પ્રસિદ્ધ છે.
    પુરાણો પ્રમાણે, અવંતિકા નગરી (ઉજ્જૈન) ભગવાન શિવને ખૂબ જ પ્રિય હતી. અહીં ભગવાન શિવના અનેક પ્રિય ભક્તો રહેતા હતા. એક સમયે અવંતિકા નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણના ચાર પુત્રો હતા. દૂષણ નામના રાક્ષસે અવંતિકામાં આતંક મચાવી દીધો હતો. તે રાક્ષસ એ નગરના બધા લોકોને પીડા આપતો હતો. તે રાક્ષસના આતંકથી બચવા માટે તે બ્રાહ્મણને ભગવાન શિવની આરાધના કરી. બ્રાહ્મણની તપસ્યાથી ખુશ થઈને ભગવાન શિવ ધરતી ઉપર મહાકાળના રૂપમાં પ્રગટ થાય અને તે રાક્ષસનો વધ કરી નગરનું રક્ષણ કર્યું. નગરના બધા ભક્તોએ ભગવાન શિવને એ સ્થાન ઉપર હંમેશા રહેવાની પ્રાર્થના કરી. ભક્તોની પ્રાર્થનાથી ભગવાન શિવ અવંતિકામાં જ મહાકાળનાં જ્યોતિર્લિંગના રૂપમાં ત્યાં સ્થાપિત થઈ ગયા.

    આ મંદિર વિશે વધુ જાણવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો....
  • Mahakaleshwar Jyotirlinga In Ujjain
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Mahakaleshwar Jyotirlinga In Ujjain
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Mahakaleshwar Jyotirlinga In Ujjain
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Mahakaleshwar Jyotirlinga In Ujjain
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Mahakaleshwar Jyotirlinga In Ujjain
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Tirth Darshan

Trending