• Karnmukteshwar Mahadev Ahmedabad

1100 વર્ષથી સાક્ષી પુરાવતુ અમદાવાદનું આ શિવલિંગ, ઓળખાય છે નગરદેવનાં નામે / 1100 વર્ષથી સાક્ષી પુરાવતુ અમદાવાદનું આ શિવલિંગ, ઓળખાય છે નગરદેવનાં નામે

Karnmukteshwar Mahadev Ahmedabad
Karnmukteshwar Mahadev Ahmedabad
Karnmukteshwar Mahadev Ahmedabad
Karnmukteshwar Mahadev Ahmedabad
Karnmukteshwar Mahadev Ahmedabad
Karnmukteshwar Mahadev Ahmedabad
Karnmukteshwar Mahadev Ahmedabad
Karnmukteshwar Mahadev Ahmedabad
Karnmukteshwar Mahadev Ahmedabad
Karnmukteshwar Mahadev Ahmedabad
Karnmukteshwar Mahadev Ahmedabad
Karnmukteshwar Mahadev Ahmedabad

1100 વર્ષથી સાક્ષી પુરાવતુ અમદાવાદનું આ શિવલિંગ, ઓળખાય છે નગરદેવનાં નામે

Kishan Prajapati

Jul 26, 2017, 10:30 AM IST
ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ૧૧૦૦ વર્ષથી હિન્દુ ધર્મની અડીખમ આસ્થાનું કર્ણમુક્તેશ્વર મહાદેવ ઉત્તમ પ્રતીક છે. ૧૧મી સદીમાં પાટણનાં રાજા કર્ણદેવ સોલંકીએ કાંકરીયા તળાવને તે સમયે કર્ણસાગર સરોવરનાં નામે બંધાવેલું અને રાયપુર દરવાજા વચ્ચેની વિશાળ જગ્યામાં તેમણે કર્ણમુક્તેશ્વર મંદિરની સ્થાપના કરેલી. સમય જતા રાજા સિદ્ધરાજ જયસિંહે આ કર્ણમુક્તેશ્વર શિવાલયને સ્થાપત્યકલા સાથે પૂર્ણપણે વિકસાવ્યું અને તેની પુન:વિધિવત પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. ગુજરાત સરકારનાં ગેઝેટીયરનાં ભાગ-૨માં પણ રાજા કર્ણદેવ સોલંકી દ્વારા પ્રસ્થાપિત થયેલા કર્ણમુક્તેશ્વર શિવાલયનો ઉલ્લેખ જોવા મળે છે.
કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરનાં કાર્યલયનાં સંચાલક જાગૃતિ બહેનનાં જણાવ્યા મુજબ અમદાવાદનું પ્રાચીન મંદિર છે. તે સમયે આ મંદિર અમદાવાદનાં નગર દેવ તરીકે ઓળખાતું હતુ. આ મંદિરમાં શ્રાવણ માસમાં વિશેષ પૂજા અર્ચના અને હવન પણ કરવામાં આવે છે.
આગળની સ્લાઈડમાં જાણો કર્ણમુક્તેશ્વર મંદિર વિશે...
X
Karnmukteshwar Mahadev Ahmedabad
Karnmukteshwar Mahadev Ahmedabad
Karnmukteshwar Mahadev Ahmedabad
Karnmukteshwar Mahadev Ahmedabad
Karnmukteshwar Mahadev Ahmedabad
Karnmukteshwar Mahadev Ahmedabad
Karnmukteshwar Mahadev Ahmedabad
Karnmukteshwar Mahadev Ahmedabad
Karnmukteshwar Mahadev Ahmedabad
Karnmukteshwar Mahadev Ahmedabad
Karnmukteshwar Mahadev Ahmedabad
Karnmukteshwar Mahadev Ahmedabad
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી