• know about history of maihar mata sharda temple

માં મેહર શારદા મંદિર: રાત્રે અહીં રોકાનાર સવારે મળે છે મૃત હાલતમાં / માં મેહર શારદા મંદિર: રાત્રે અહીં રોકાનાર સવારે મળે છે મૃત હાલતમાં

માતાનાં આ મંદિર સાથે જોડાયેલું છે મોટું રહસ્ય, રોજ આવે છે 2 અમર વ્યક્તિઓ

divyabhaskar.com | Updated - Mar 20, 2018, 12:00 PM
know about history of maihar mata sharda temple

ધર્મ ડેસ્ક,અમદાવાદ: મધ્યપ્રદેશનાં સતના જીલ્લામાં મેહર શારદા માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિર સુધી પહોંચવા માટે 1063 પગથિયાં ચડવા પડે છે. જોકે મંદિરની ખ્યાતિ દેશ-વિદેશમાં હોઈ, મોટી સંખ્યામાં ભક્તો આવતા હોવાથી અત્યારે સરકાર દ્વારા રોપ-વેની સુવિધા પણ અાપવામાં આવે છે.

ભારતમાં માત્ર સતનામાં જ એકમાત્ર માં શારદાનું મેહર મંદિર આવેલું છે. આ પર્વત પર માં ના મંદિરની સાથે, કાળભૈરવી, હનુમાન મંદિર, કાલિકા મંદિર, શ્રી ગૌરીશંકર મંદિર, શેષનાગ મંદિર, ફૂલમતિ માતા મંદિર, બ્રહ્મદેવ અને જલાપા દેવી મંદિરોની પણ પૂજા કરવામાં આવે છે.

આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ..

know about history of maihar mata sharda temple

ઈતિહાસ -

લોકવાયકા પ્રમાણે અહીં લોકો માતાની સાથે આલ્હા અને રૂદલ નામના બે યોદ્ધાઓનાં પણ દર્શન કરે છે. આ બે યોદ્ધાઓએ જ જંગલની વચ્ચે આવેલાં આ મંદિરની શોધ કરી હતી. ત્યાર બાદ આલ્હા એ 12 વર્ષ સુધા અહીં તપસ્યા કરીને માતાને પ્રસન્ન કર્યા હતા. દેવીએ તેમને અમરત્વનું વરદાન આપ્યું હતું. 

આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ..

know about history of maihar mata sharda temple

માં શારદા નામથી પ્રસિદ્ધ છે મંદિર -

આલ્હા માતાને શારદા માઈ નામથી પણ ઓળખવામાં આવે છે. આજે પણ એ માન્યતા છે કે, માં શારદાનાં દર્શન સૌથી પહેલાં આલ્હા અને રૂદલ જ કરે છે. આથી, આ મંદિરમાં કોઈ રાત્રે રોકાતું નથી. જો કોઈ આમ કરે તો બીજી સવારે તેનો મૃતદેહ જ ત્યાંથી મળે છે.

આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ..

know about history of maihar mata sharda temple

માત્ર રાત્રે 2 થી 5 વચ્ચે બંધ રહે છે મંદિર -

મંદિરનાં પૂજારી દેવી પ્રસાદનાં જણાવ્યા પ્રમાણે, રોજ રાત્રે 2 થી 5 વચ્ચે આલ્હા અને રૂદલ આવીને માં ની પૂજા કરીને શણગાર કરે છે. આ વાતનો અનુભવ અમને પણ થઈ ચૂક્યો છે.


આ પણ વાંચો: ચેલૈયાનું માંસ પિરસ્યાં પછી પણ અધોરીએ કેમ કર્યો જમવાનો ઈન્કાર

X
know about history of maihar mata sharda temple
know about history of maihar mata sharda temple
know about history of maihar mata sharda temple
know about history of maihar mata sharda temple
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App