1

Divya Bhaskar

Home » Self Help » SAYINGS OF IMAM HUSSAIN

હજરત ઈમામ હુસૈનના આ અદભૂત વિચારો જીવનમાં ઊતારી થઈ જશો ધન્ય

Divyabhaskar.com | Last Modified - Sep 30, 2017, 12:00 PM IST

મોહર્રમ મહિનાનો પ્રારંભ થઈ ગયો છે અને 1 ઓક્ટોબરે આશુરા (ઈમામ હુસૈન શહીદ થયા તે દિવસ, 10 મોહર્રમ) છે

  • SAYINGS OF IMAM HUSSAIN
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ મોહર્રમ મહિનાનો પ્રારંભ થઈ ગયો છે અને રવિવારે આશુરા (ઈમામ હુસૈન શહીદ થયા તે દિવસ, 10 મોહર્રમ) છે. જાલિમ અને તલવારનાં જોરે બની બેઠેલાં બાદશાહ યઝીદે આમ જનતાની સાથે સાથે ઈમામ હુસૈન અ.સ.ને પણ પોતાના આ શાસનને સ્વીકારવાનું દબાણ કર્યું. પરંતુ ઈમામ હુસૈન અ.સ. એક એવા કુટુંબમાંથી હતા કે જેઓ ક્યારેય બુરાઈનો સાથ ન આપે. ઈમામ હુસૈન અ.સ. એ પોતાનું મસ્તક તે અત્યાચારી બાદશાહ સામે ન ઝુકાવ્યું અને તેમણે સખ્ત અને કડક શબ્દોમાં ઇનકાર કરી દીધો. આજે અમે અહીં જણાવી રહ્યા છીએ હઝરત ઈમામ હુસૈનના સોનેરી વિચારો જેનાથી તમારું જીવન બદલાઈ જશે.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો હઝરત ઈમામ હુસૈનના આ વિચારો બદલી દેશે તમારું જીવન....
  • SAYINGS OF IMAM HUSSAIN
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • SAYINGS OF IMAM HUSSAIN
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • SAYINGS OF IMAM HUSSAIN
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • SAYINGS OF IMAM HUSSAIN
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • SAYINGS OF IMAM HUSSAIN
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • SAYINGS OF IMAM HUSSAIN
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • SAYINGS OF IMAM HUSSAIN
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • SAYINGS OF IMAM HUSSAIN
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Self Help

Trending