1

Divya Bhaskar

Home » Self Help » Life Management Lesson Form Anand Ramayan

જીવનમાં ધારેલું સુખ અને સફળતા જોઈએ તો આ દશેરાએ લાવો તમારામાં 7 ફેરફાર

Divyabhaskar.com | Last Modified - Sep 30, 2017, 12:10 AM IST

આનંદ રામાયણમાં કહેવામાં આવેલી આ બાબતો તેમને અપાવી શકે છે સફળતા અને સુખ

  • Life Management Lesson Form Anand Ramayan
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ આનંદ રામાયણમાં કુલ 9 કાંડ છે, જેમાં ભગવાન રામના જન્મથી લઈને સ્વલોકગમન સુધીની કથાઓ બતાવવામાં આવી છે. આનંદ રામાયણમાં અનેક એવી વાતો કહેવામાં આવી છે, જે મનુષ્ય માટે ખૂબ જ જરૂરી માનવામાં આવી છે. આ ગ્રંથમાં મનુષ્યના 7 એવા ગુણો વિશે જણાવ્યું છે, જે દરેક વ્યક્તિમાં હોવા જોઈએ. આ ગુણો સાથે સંબંધિત આ શ્લોક આ પ્રમાણે છે-

    શ્લોક-
    सत्यं शौचं दया क्षान्तिर्जवं मधुरं वचः।
    द्विजगोयतिसद्धक्तिः सप्तैते शुभदा गुणाः।।

    આગળની સ્લાઈડ્સ ઉપર જાણો કઈ છે એ સાત બાબતો....
  • Life Management Lesson Form Anand Ramayan
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Life Management Lesson Form Anand Ramayan
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Life Management Lesson Form Anand Ramayan
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Life Management Lesson Form Anand Ramayan
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Life Management Lesson Form Anand Ramayan
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Life Management Lesson Form Anand Ramayan
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Life Management Lesson Form Anand Ramayan
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Self Help

Trending