Divya Bhaskar

Home » Self Help » 6 thoughts to Clear Your Mind of Negative

ક્ષણભરની મજા માટે સારી તક જતી ન કરો

Divyabhaskar.com | Updated - Feb 07, 2018, 12:18 PM

અહીં આવા જ છ સુવિચારોની વાત કરવી છે.

  • 6  thoughts  to Clear Your Mind of Negative
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    યુટિલિટી ડેસ્ક : વ્યક્તિ નકારાત્મકતાથી ઘેરાઈ ગઈ હોય ત્યારે, હકારાત્કમક અભિગમ દર્શાવતા સુવાક્યો તેને આ સ્થિતિમાંથી બહાર આવવામાં મદદ કરે છે. અહીં આવા જ છ સુવિચારોની વાત કરવી છે.
  • 6  thoughts  to Clear Your Mind of Negative
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    કામમાં ઈશ્વરનો સાથ માંગો,
    પરંતુ ઈશ્વર કામ કરી આપે તેવું ના માંગો

  • 6  thoughts  to Clear Your Mind of Negative
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    સારો સ્વભાવ ગણિતના શૂન્ય જેવો છે, તેની આમ કોઇ કિંમત નથી હોતી, 
    પણ જેની સાથે હોય છે, તેની કિંમત વધી જાય છે.

  • 6  thoughts  to Clear Your Mind of Negative
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    પરાજય ત્યારે નથી થતો, જ્યારે તમે પડી જાવ છો,
    પરાજય ત્યારે થાય છે જ્યારે તમે ઊભા થવાનો ઇનકાર કરો છો.

  • 6  thoughts  to Clear Your Mind of Negative
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    પથ્થર બનીને ઠેસ પહોંચાડવા કરતાં આવો...
    એકબીજાને પગથિયું બનીને ઠેઠ સુધી પહોંચાડીએ..

  • 6  thoughts  to Clear Your Mind of Negative

    લોકો જોતાં હોય ત્યારે જે વર્તન કરો એ 'પર્સનાલિટી' કહેવાય,
    જ્યારે કોઇ જોતું ન હોય ત્યારે જે વર્તન કરો એ 'કેરેક્ટર' કહેવાય.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Self Help

Trending