Divya Bhaskar

Home » Self Help » Human nature and character according to Neck in Samudra Shastra

વ્યક્તિની ગરદન પરથી જાણી શકાય છે તેના સ્વભાવ અને ચારિત્રનાં રહસ્યો

Divyabhaskar.com | Updated - Feb 08, 2018, 10:00 AM

સમુદ્ર શાસ્ત્ર મુજબ મનુષ્યના શરીરનાં દરેક અંગ તેના સ્વભાવનું રહસ્ય જણાવે છે

  • Human nature and character according to Neck in Samudra Shastra
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    આદર્શ ગરદન

    યૂટિલિટી ડેસ્ક: સમુદ્ર શાસ્ત્ર મુજબ મનુષ્યના શરીરનાં દરેક અંગ તેના સ્વભાવનું રહસ્ય જણાવે છે. એટલે જે કોઇ માણસના શરીરના અંગોનું ઝીણવટતાથી નિરિક્ષણ કરવામાં આવે તો તેનો સ્વબહવ અને ચરિત્ર કેવું છે તે જાણી શકાય છે. શરીરનાં અન્ય અંગોની જેમ જ ગરદન પણ એક મહત્વનું અંગ છે. તેના પર જ શરીરનો ભાર ટકેલો ચે. મસ્તિકથી નિકળતી બધી જ રેખાઓ ગરદનમાંથી જ પસાર થઈને અન્ય અંગો સુધી પહોંચે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ, ગરદન પરથી કેવી રીતે જાણવું માણસનું ચારિત્ર.


    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો, ગરદનની બનાવટના આધારે વ્યક્તિનું ચારિત્ર અને નેચર...

  • Human nature and character according to Neck in Samudra Shastra
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    સૂકી ગરદન

    આવી ગરદનમાં ચરબી ઓછી હોય છે. આવા લોકો આળસુ અને ઓછા મહત્વાકાંક્ષી, વિવેકહીન અને દરેક કામમાં અસફળ રહેનારા હોય છે.

     

  • Human nature and character according to Neck in Samudra Shastra
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    નાની ગરદન

    સામાન્ય કરતાં નાની ગરદન ધરાવતા લોકો ઓછું બોલનારા, કંજૂસ હોય છે. આવા લોકોનો ફાયદો બીજા માણસો ઉઠાવે છે, છતાં તેમને ખબર પડતી નથી.

     

  • Human nature and character according to Neck in Samudra Shastra
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    લાંબી ગરદન

    સામાન્ય કરતં વધુ લાંબી ગરદન ધરાવતા લોકો વાતોડિયા, મંદબુદ્ધિના, અસ્થિર, નિરાશ અને પોતાના મુખેથી પોતાની પ્રશંસા કરનારા હોય છે.

     

  • Human nature and character according to Neck in Samudra Shastra
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    સીધી ગરદન

    જે લોકોની ગરદન સીધી હોય, તેઓ સ્વાભિમાની હોય છે. આવા લોકો સમયના પાક્કા હોય છે. તેમના પર સરળતાથી વિશ્વાસ કરી શકાય છે.

     

  • Human nature and character according to Neck in Samudra Shastra
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    જાડી ગરદન

    સામાન્યરીતે જાડી ગરદનવાળા લોકો ખરાબ દાનતવાળા હોય છે. આવા લોકો દુરાચારી અને દારી પીનારા હોય છે. તેમના પર વિશ્વાસ ન મૂકી શકાય.

     

  • Human nature and character according to Neck in Samudra Shastra
    ઊંટ જેવી ગરદન

    આવી ગરદન પાતળી અને ઊંચી હોય છે. આવા લોકો ટૂંકી દ્રષ્ટિવાળા હોય છે અને સમય આવ્યે કોઇપંઅ હદે જઈ શકે છે.

     

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Self Help

Trending