Divya Bhaskar

Home » Self Help » સફળ કરિયર બનાવવા આ 7 કામથી હંમેશાં દૂર રહેવું Vidhur Niti: Know life management and Career Rules for Student

સફળ કરિયર બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીએ ધ્યાન રાખવીજોઈએ આ 7 બાબતો

Divyabhaskar.com | Updated - May 29, 2018, 02:32 PM

વિદૂર નીતિ પ્રમાણે આ 7 વાતો વિદ્યાર્થીની સફળતામાં અડચણ બની શકે છે, બચીને રહેજો

  • સફળ કરિયર બનાવવા આ 7 કામથી હંમેશાં દૂર રહેવું Vidhur Niti: Know life management and Career Rules for Student
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ વિદૂર નીતિમાં લાઈફ મેનેજમેન્ટ સાથે સંબંધિત અનેક સૂત્ર બતાવ્યા છે. આ વાતો આજના સમયમાં પણ પ્રાસંગિક છે. વિદૂર નીતિ પ્રમાણે નીચે બતાવેલી 7 વાતો વિદ્યાર્થીઓમાં અડચણ બની શકે છે, એટલા માટે આ 7 વાતોથી બચીને રહેવું જોઈએ.

    શ્લોકઃ-

    आलस्यं मदमोहौ च चापलं गोष्ठिरेव च।
    स्तब्धता चाभिमानित्वं तथात्यागित्वमेव च।।
    एते वै सप्त दोषा: स्यु: सदा विद्यार्थिनां मता:।।

    અર્થ- આળસ, મદ-મોહ, ચંચળતા, ગોષ્ઠી, ઉદંડતા, અભિમાન અને લોભ આ સાત વિદ્યાર્થીઓ માટે કાયમ માટે દોષ માનવામાં આવે છે.

    આગળની સ્લાઈડ્સમાં જાણો 7 વાતો જે વિદ્યાર્થીઓની સફળતામાં અડચણ પેદા કરી શકે છે....

  • સફળ કરિયર બનાવવા આ 7 કામથી હંમેશાં દૂર રહેવું Vidhur Niti: Know life management and Career Rules for Student
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • સફળ કરિયર બનાવવા આ 7 કામથી હંમેશાં દૂર રહેવું Vidhur Niti: Know life management and Career Rules for Student
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • સફળ કરિયર બનાવવા આ 7 કામથી હંમેશાં દૂર રહેવું Vidhur Niti: Know life management and Career Rules for Student
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • સફળ કરિયર બનાવવા આ 7 કામથી હંમેશાં દૂર રહેવું Vidhur Niti: Know life management and Career Rules for Student
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • સફળ કરિયર બનાવવા આ 7 કામથી હંમેશાં દૂર રહેવું Vidhur Niti: Know life management and Career Rules for Student
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • સફળ કરિયર બનાવવા આ 7 કામથી હંમેશાં દૂર રહેવું Vidhur Niti: Know life management and Career Rules for Student
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Self Help

Trending