Divya Bhaskar

Home » Self Help » what can we learn from different animals

જીવનના મહત્વના 12 પાઠ જે આપણે પ્રાણીઓ પાસેથી શીખવા જોઈએ

Divyabhaskar.com | Updated - Feb 09, 2018, 11:09 AM

વરસાદની સીઝન માટે વસ્તુઓને અગાઉ એકઠી કરી લેવાની વાત આપણને નાની કીડી શીખવે છે

  • what can we learn from different animals
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    યુટિલિટી ડેસ્ક- આપણી આસપાસ રહેલા પ્રાણીઓ આપણને જીવનમાં ઘણા મહત્વપૂર્ણ પાઠ શીખવે છે. જેની આજે અહીં વાત કરવી છે. ડોગ આપણને વફાદારી શીખવે છે તો વરસાદની સીઝન માટે વસ્તુઓને અગાઉ એકઠી કરી લેવાની વાત આપણને નાની કીડી શીખવે છે.
  • what can we learn from different animals
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    કોઈ પણ પગલું ભરતા પહેલાં વિચારો

  • what can we learn from different animals
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    ઓછું બોલો અને વધુ સાંભળો

  • what can we learn from different animals
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    વિકટ સ્થિતિમાં જીવનને કેવી રીતે ટકાવવું તે તમારે જાણવાની જરૂર છે

  • what can we learn from different animals
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    તમારા પ્લાનને તમે અમલમાં ન મૂકો ત્યા સુધી કોઈને કહો નહીં

     

  • what can we learn from different animals
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    લોકો તમને નીચે પાડવાની કોશિશ કરે છતા પણ તમે હાર ન માનો

     

  • what can we learn from different animals
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    જીનવમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે છતાં શાંત રહો અને તેમાંથી બહાર નિકળવાનો પ્રયાસ કરો

     

  • what can we learn from different animals
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    હંમેશા ટટ્ટાર ઊભા રહો અને પોતાની જાત પર ગૌરવ અનુભવો

     

  • what can we learn from different animals
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    તમારી તાકાત પર વિશ્વાસ રાખો અને તે મુજબ કામ કરો

     

  • what can we learn from different animals
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    વરસાદની સીઝન માટે હંમેશા વસ્તુઓને સાચવીને રાખો અને વસ્તુઓને વરસાદ આવે તે પહેલાં જ એકઠી કરી લો.

     

  • what can we learn from different animals
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    તમારા લક્ષ્ય તરફ હંમેશા નજર રાખો

     

  • what can we learn from different animals

    હાર્ડ વર્ક કરો અને વિનમ્ર રહો

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Self Help

Trending