• The Laughing Buddha Use as a Feng Shui Cure

પૈસા, સુખ અને સમૃદ્ધિ માટે ધરમાં રાખો લાફિંગ બુદ્ધા, પણ સાથે કેટલીક બાબતોનું ધ્યાન રાખજો / પૈસા, સુખ અને સમૃદ્ધિ માટે ધરમાં રાખો લાફિંગ બુદ્ધા, પણ સાથે કેટલીક બાબતોનું ધ્યાન રાખજો

Divyabhaskar.com

Jul 13, 2018, 04:49 PM IST
The Laughing Buddha Use as a Feng Shui Cure

ધર્મ ડેસ્ક: ધન, સુખ અને સમૃદ્ધિ વધારવા માટે ફેંગશૂઈમાં કેટલાક સચોટ ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરી લેવાથી પોઝિટિવ પરિણામ પણ મળે છે. છેલ્લા કેટલાક સમયથી ફેંગશૂઈમાં આ ઉપાયોનું ચલણ પણ ઘણું વધી ગયું છે. ફેંગશૂઈમાં લાફિંગ બુદ્ધાને બહુ જ શુભ માનવામાં આવે છે. તેનો હસતો ચહેરો ઘરમાં પોઝિટિવ એનર્જીને વધારે છે અને સુખ-સમૃદ્ધિ લાવે છે. જેથી આજે અમે તમને લાફિંગ બુદ્ધાથી સંબંધી કેટલીક ટિપ્સ જણાવીશું.


1.ફેંગશૂઈ પ્રમાણે લાફિંગ બુદ્ધાની મૂર્તિ ડ્રોઈંગ રૂમમાં રાખવી જોઈએ.
2.લાફિંગ બુદ્ધાની મૂર્તિનો ફેસ હમેશાં મેન ગેટની સામે હોવો જોઈએ. તેનાથી શુભ ફળ મળે છે.
3.લાફિંગ બુદ્ધાની મૂર્તિ ક્યારેય કિચન કે બેસમેન્ટમાં મૂકવી નહીં.
4.લાફિંગ બુદ્ધાની મૂર્તિ ગિફ્ટમાં મળે તો તેનાથી વધુ શુભ ફળ પ્રાપ્ત થાય છે.
5. લાફિંગ બુદ્ધાની મૂર્તિ થોડાં ઊંચા સ્થાન પર રાખો.
6.સમયાંતરે લાફિંગ બુદ્ધાની મૂર્તિની સાફ-સફાઈ કરતા રહો.

X
The Laughing Buddha Use as a Feng Shui Cure
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી