Divya Bhaskar

Home » Jyotish » Vastu » Maha shivratri 2018: do this measure in your Business and Shop

તમારો બિઝનેસ પૂર-ઝડપે ચાલશે, મહાશિવરાત્રિએ દુકાન-ઓફિસમાં કરો આ કામ

Divyabhaskar.com | Updated - Feb 12, 2018, 07:37 PM

આ વર્ષે પંચાંગભેદ હોવાથી 13મીએ સાંજે શિવરાત્રિ શરૂ થશે અને 14મીએ રાત સુધી ચાલશે

  • Maha shivratri 2018: do this measure in your Business and Shop
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ આ વર્ષે 13 અને 14 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ છે કારણ કે આ વર્ષે પંચાંગભેદ હોવાથી 13મીએ સાંજે શિવરાત્રિ શરૂ થશે અને 14મીએ રાત સુધી ચાલશે. આ દિવસે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે. બિઝનેસમાં થઈ રહેલા નુકસાનને શિવજીની વિશેષ તિથિઓ ઉપર ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી સમાપ્ત કરી શકાય છે. મહાશિવરાત્રિના દિવસે દુકાનમાં કરો આ 7 કામ અને સમાપ્ત કરી દો બિઝનેસ સાથે જોડાયેલી દરેક પરેશાની.



    આગળની સ્લાઈડ્સમાં જાણો કયા છે એ 7 કામ....
  • Maha shivratri 2018: do this measure in your Business and Shop
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    મહાશિવરાત્રી અથવા શિવરાત્રીનું વ્રત, હિન્દુઓનું મહત્વપૂર્ણ વ્રત છે. મહાશિવરાત્રી વ્રતનું ઘણું જ ધાર્મિક મહત્વ છે. આ વ્રત, ભગવાન શિવને સમર્પિત છે, 

     

  • Maha shivratri 2018: do this measure in your Business and Shop
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ ઉપરાંત અનેક ધાર્મિક ગ્રંથોમાં આ વાતનો ઉલ્લેખ મળે છે કે આ વ્રત રાખવાથી માનવીને બે મહત્વપૂર્ણ નેચરલ ફોર્સ પર કોન્ટ્રોલ કરવાની શક્તિ મળે છે, માનવ પર પ્રભાવ પાડે છે. આ બન્ને ફોર્સને રાજસ અને તમસ ગુણોના નામ આપવામાં આવે છે. રાજસ ગુણ અર્થાત ઘૃણા, નફરત, ગુસ્સો, જલન વિગેરે. તમસ ગુણનો અર્થ થાય છે. ભેદભાવ અને વિરોધની ભાવના જાગવી, તેનાથી વિનાશકારી શક્તિઓ નજીક આવે છે. દરેક વ્યક્તિઆ શક્તિ મેળવવા માગે છે. જેથી તે ખરાબ શક્તિઓથી બચી શકે અને એક સારું જીવન વિતાવી શકે. 

     

  • Maha shivratri 2018: do this measure in your Business and Shop
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    મહાશિવરાત્રીનો વ્રત, મનને સુખ અને શાંતિ પ્રદાન કરે છે અને શરીરને શક્તિ પ્રદાન કરે છે. જો તમે મહાશિવરાત્રીનું વ્રત રાખવાના હોવ તો અહીં તસવીરોમાં આપવામાં આવેલી વાતો પર વિશેષ ધ્યાન આપો. સમુદ્ર મંથન પૌરાણિક કથા બધી પૌરાણિક કથાઓમાં નીલકંઠની કહાણી સૌથી વધારે ચર્ચિત છે.

     

  • Maha shivratri 2018: do this measure in your Business and Shop
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    એવી માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે જ સમુદ્ર મંથન દરમિયાન કાલકેતુ વિષ નિકળ્યું હતું. ભગવાન શિવે સંપૂર્ણ બ્રાહ્માંડના રક્ષણ માટે એ પી ગયા હતા અને તેમનું ગળું નીલું પડી ગયું, જેથી તેમને નીલકંઠના નામથી ઓળખવામાં આવે છે. 

     

  • Maha shivratri 2018: do this measure in your Business and Shop
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    શિવ અને પાર્વતીના લગ્ન પૌરાણિક કથાઓ અનુસાર મહાશિવરાત્રી એ દિવસ છે, જ્યારે ભગવાન શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા હતા.

     

  • Maha shivratri 2018: do this measure in your Business and Shop
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    શિવરાત્રીનું મહત્વ એવુ માનવામાં આવે છે કે, મહાશિવરાત્રી પર ભગવાન માનવજાતિની ઘણા નજીક આવે છે. મધ્ય રાત્રીના સમયે ઇશ્વર મનુષ્યની સૌથી નીકટ હોય છે. આ જ કારણ છે કે લોકો શિવરાત્રીએ આખી રાત જાગે છે.

     

  • Maha shivratri 2018: do this measure in your Business and Shop

    મહિલાઓ માટે શિવરાત્રીનું વિશેષ મહત્વ છે. અવિવાહિત મહિલાઓ ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે તેમને પણ ભગવાન શિવ જેવો જ પતિ મળે. તો વિવાહિત મહિલાઓ પોતાના પતિ અને પરિવાર માટે મંગલ કામના કરે છે

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending