1

Divya Bhaskar

Home » Jyotish » Vastu » ધનલાભ ઉપાય, 7 Dhanalabh and Jyotish woth Vastu Tips for money benefits

આ 7માંથી 1 બાબત પણ ચૂક્યા તો, ઘરમાં પગ પેસરો કરી જશે દરિદ્રતા

Divyabhaskar.com | Last Modified - Apr 13, 2018, 01:40 PM IST

શાસ્ત્રોમાં કેટલીક એવી પરંપરાઓ વિશે જણાવવામાં આવ્યુ છે, જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે

  • ધનલાભ ઉપાય, 7 Dhanalabh and Jyotish woth Vastu Tips for money benefits
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે

    યૂટિલિટી ડેસ્ક: શાસ્ત્રોમાં કેટલીક એવી પરંપરાઓ વિશે જણાવવામાં આવ્યુ છે, જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં લક્ષ્મીજીનો કાયમી વાસ થાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ બાબતોનું પાલન કરવામાં ન આવે તો દેવી લક્ષ્મી નિરાશ થાય છે અને ઘરમાંથી વિદાય લઈ લે છે. જેના કારણે ઘરમાં ઘૂસે છે અલક્ષ્મી અને ગરીબી. આજે અમે તમને જણાવી રહ્યા છીએ એવાં 7 કામ વિશે, જે કરવાથી ઘરમાં કાયમી વાસ કરશે લક્ષ્મીજી.

    ૧. રોજ સાફ કપડાં પહેરવાં અને ઘરમાં કપડાં ગળી વાળીને વ્યવસ્થિત રાખવાં. જેનાથી હકારાત્મકતા વધે છે અને સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે.
    ૨. રોજ પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે.
    ૩. દરેક વ્યક્તિએ કમાણીનો દસમો ભાગ દાનમાં આપવો જોઇએ. તેનાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે.
    ૪. ઘરમાં નિયમિત સાફસફાઇ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. ગરીબી દરિદ્રતાને આકર્ષે છે.
    ૫. ઘરમાં ક્યારેય એંઠાં વાસણ ન રાખવાં. તેનાથી અન્ન અને લક્ષ્મી નિરાશ થાય છે.
    ૬. જેઓ નિયમિત શરીરની યોગ્ય સફાઇ નથી રાખતા, તેમના પણ લક્ષ્મીજી નિરાશ થાય છે.
    ૭. પૂજાઘરમાં અગરબત્તી પ્રગટાવવાથી લે અત્તર રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે.


    આગળની સ્લાઇડ્સમાં જુઓ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન....

    ગમે તેવી સમસ્યા ભાગશે દૂર, રોજ સવારે કરો ગણેશજીનાં આ 12 નામનો જાપ

  • ધનલાભ ઉપાય, 7 Dhanalabh and Jyotish woth Vastu Tips for money benefits
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે
  • ધનલાભ ઉપાય, 7 Dhanalabh and Jyotish woth Vastu Tips for money benefits
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે.
  • ધનલાભ ઉપાય, 7 Dhanalabh and Jyotish woth Vastu Tips for money benefits
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ગરીબી દરિદ્રતાને આકર્ષે છે
  • ધનલાભ ઉપાય, 7 Dhanalabh and Jyotish woth Vastu Tips for money benefits
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    લક્ષ્મી નિરાશ થાય છે
  • ધનલાભ ઉપાય, 7 Dhanalabh and Jyotish woth Vastu Tips for money benefits
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    લક્ષ્મીજી નિરાશ થાય છે
  • ધનલાભ ઉપાય, 7 Dhanalabh and Jyotish woth Vastu Tips for money benefits
    નકારાત્મકતા દૂર થાય છે
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending