1

Divya Bhaskar

Home » Jyotish » Rashi Aur Niddan » Thursday horoscope

ગુરૂવારે બનશે રાહુ-ચંદ્રનો ગ્રહણ યોગઃ 8 રાશિ માટે ધનહાનિ+વિવાદના યોગ

Divyabhaskar.com | Last Modified - Dec 06, 2017, 03:46 PM IST

ભવિષ્યઃ ગુરૂવારે કઇ રાશિનો ચંદ્ર રહેશે ધનભાવમાં, કોને થશે ધનલાભ?

 • Thursday horoscope
  +12બીજી સ્લાઈડ્સ જુઓ

  ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ગુરૂવારે ગ્રહ-નક્ષત્ર શુભ અને ઇન્દ્ર નામના 2 સારા યોગ બની રહ્યા છે. છતાંય 8 રાશિના લોકોએ સંભાળીને રહેવું. કર્ક રાશિમાં રાહુ-ચંદ્રની જોડી ગ્રહણ યોગ બનાવી રહી છે. આ 2 ગ્રહ મેષ, મિથુન, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધન, મકર અને કુંભ રાશિના કામ ખરાબ થઇ શકે છે. આ અશુભ યોગના કારણે ધનહાનિ, વિવાદ અને ખોટાં નિર્ણયો લેવાઇ શકે છે. આ સિવાય અન્ય રાશિઓ માટે દિવસ સામાન્ય રહેશે.

  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને વાંચો બધી રાશિઓનું રાશિફળ....

  (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)

 • Thursday horoscope
  +11બીજી સ્લાઈડ્સ જુઓ

  મેષઃ-

   

  પોઝિટિવઃ- ઓફિસના કોઇ કામથી યાત્રા કરવી પડી શકે છે. જે તમારી માટે ખૂબ જ લાભદાયક સાબિત થઇ શકે છે. તમે વિદેશમાં નોકરીની કોશિશ કરી રહ્યા છો તો આજે તમને શુભ સમાચાર મળી શકે છે. દરેક સ્થિતિમાં પૈસાના મામલે કંઇક નવું અને કંઇક શુભ થશે. સુખના સાધનો ઉપર આજે ખર્ચ થઇ શકે છે.

   

  નેગેટિવઃ- તમારી સામે નવી સમસ્યા પણ છે અને જૂની પણ છે. આળસના કારણે થોડાં કામ અધૂરા પણ રહી શકે છે. તમે પાર્ટનરને પાર્ટનર જ રહેવા દો.

   

  શું કરવું અને શું નહીં - એલોવેરાનું જ્યૂસ પીવું.

   

  લવઃ- જીવનસાથી પાસેથી સહયોગ પ્રાપ્ત થશે.

  કરિયરઃ- વેપારમાં નવી યોજનાઓ બની શકે છે.

  સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

 • Thursday horoscope
  +10બીજી સ્લાઈડ્સ જુઓ

  વૃષભઃ-

   

  પોઝિટિવઃ- જે વસ્તુઓને લઇને મનમાં અસંતોષ ચાલી રહ્યો છે, ત્યાં કંઇક નવું કરવાની કોશિશ કરીને જોવું. મનમાં દબાયેલી વાતો ખુલીને સામે રાખી શકો છો. વાસ્તવમાં જીવનના ઘણાં ક્ષેત્રોમાં નવી શરૂઆત કરવા માટે દિવસ સારો છે. રોમાન્સના ક્ષેત્રમાં એક નવો દોર શરૂ થઇ શકે છે. કામ આજે વધારે રહેશે.

   

  નેગેટિવઃ- માનસિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. નજીકના સંબંધોમાં અચાનક થોડી ઉલટફેર પણ થઇ શકે છે. જેના કારણે તમે થોડું પરેશાન પણ થઇ શકો છો.

   

  શું કરવું અને શું નહીં - 2 ટીપા ગંગાજળ પીવું.

   

  લવઃ- અવિવાહિત લોકો માટે સમય સારો છે.

  કરિયરઃ- નોકરી અને વેપારના નિર્ણય ભાવનાઓમાં આવીને ન લેવાં.

  સ્વાસ્થ્યઃ- વાહનનો પ્રયોગ સાવધાનીથી કરવો.

 • Thursday horoscope
  +9બીજી સ્લાઈડ્સ જુઓ

  મિથુનઃ-

   

  પોઝિટિવઃ- આજે તમારી માટે તમારા પરિવાર, જમીન-જાયદાદના મામલા, મિત્ર અને સંબંધીઓ ખૂબ જ ખાસ રહેશે. આજે તમારા અંગત અને સામાજિક પરિચય ક્ષેત્રમાં વૃદ્ઘિ થશે. કંઇક સકારાત્મક કામ કરશો, તો આજે તમારા જીવનમાં સારા સુધાર આવી શકે છે. આજે તમારે તમારી જ દુનિયામાં ખોવાયેલું રહેવું નહીં.

   

  નેગેટિવઃ- આજે તમારી ચિંતા તમારી માટે મુશ્કેલી બની શકે છે. આજે કોઇ નવું કામ શરૂ ન કરવું. રોજમર્રાના દરેક કામમાં સાવધાની રાખવી. તમારા રહસ્યો કોને જણાવવા નહીં.

   

  શું કરવું અને શું નહીં - દાંડમ ખાવું કે તેનું જ્યૂસ પીવું.

   

  લવઃ- પ્રેમ અને ભેટ માટે સમય સારો છે.

  કરિયરઃ- અધિકારીઓ પાસેથી સહયોગ મળશે.

  સ્વાસ્થ્યઃ- આજે થાક અને ઊંઘની કમીથી પરેશાન રહી શકો છો.

 • Thursday horoscope
  +8બીજી સ્લાઈડ્સ જુઓ

  કર્કઃ-

   

  પોઝિટિવઃ- આજનો દિવસ તમારી માટે સંતુષ્ટિ અને પ્રસન્નતા ભર્યો રહી શકે છે. આજે તમારું કોઇ ખાસ કામ પૂર્ણ થવાનું છે. કોઇ જાતે મદદ કરવા આવે તો તમારે કોઇને ના પાડવી નહીં. આજે તમે તમારા વિચારો અને ભાવનાઓની અભિવ્યક્તિ ખૂબ જ સારી રીતે વ્યક્ત કરી શકશો. ભૌતિક સુખ સુવિધાઓ તરફ રસ વધશે.

   

  નેગેટિવઃ- તમારા થોડાં કાર્યો અટકી પણ શકે છે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ પણ થઇ શકે છે. નાની-નાની વાતો ઉપર ગુસ્સો કરવાથી તમારું જ નુકસાન થઇ શકે છે.

   

  શું કરવું અને શું નહીં - પાનવાળા શાક ન ખાવાં.

   

  લવઃ- પાર્ટનર પાસેથી સહયોગ ન મળવા પર થોડી નિરાશા રહેશે.

  કરિયરઃ- અચાનક ક્યાંક પૈસા અટકી પણ શકે છે.

  સ્વાસ્થ્યઃ- પેટની જૂની બીમારી આજે દૂર થઇ શકે છે.

 • Thursday horoscope
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  સિંહઃ-

   

  પોઝિટિવઃ- દિવસ તમારી માટે ઘણો સારો રહેશે. મનની ચિંતા, વ્યાકુળતા અને બેચેની દૂર થશે. કોઇપણ કામ વિશે ઊંડાણથી વિચાર કરશો તો તમારી ફેવરમાં પરિણામ આવી શકે છે. ઘર અને ઓફિસ બંન્ને જગ્યાએ વાતાવરણ ખુશનુમા રહેશે. બિઝનેસ અને કામકાજ સાથે જોડાયેલી પરેશાની દૂર થઇ શકે છે.

   

  નેગેટિવઃ- આજે તમારા સ્વાસ્થ્યમાં કોઇ સમસ્યા પણ આવી શકે છે. થોડાં દુષ્ટ લોકો સાથે તમારે આજે વિવાદ થઇ શકે છે. અભ્યાસમાં પણ મુશ્કેલી આવી શકે છે.

   

  શું કરવું અને શું નહીં - 1 ચમચી કોપરૂના બુરૂ અને ખાંડનું બુરૂ મિક્ષ કરીને ખાવુઁ.

   

  લવઃ- કોઇ વ્યક્તિને પ્રપોઝ કરવા માટે સમય સારો છે.

  કરિયરઃ- નોકરીમાં પદોન્નતિની સંભાવના છે.

  સ્વાસ્થ્યઃ- આજે થાક કે તણાવની ફરિયાદ રહી શકે છે.

 • Thursday horoscope
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  કન્યાઃ-

   

  પોઝિટિવઃ- આજે તમને એવી સરપ્રાઇઝ મળી શકે છે જેનાથી તમારા અટકાયેલાં કાર્યો પૂર્ણ થઇ જશે. આશા પ્રમાણે આજે તમને મહેનતનું ફળ મળી શકશે. આજે તમે આગળ વધવા માંગો છો તો તેની માટે દિવસ સારો છે. નોકરીમાં મનગમતુ સ્થાળાંતરણ તથા પદોન્નતિની સંભાવના બની રહી છે.

   

  નેગેટિવઃ- આજે તમે અચાનક નિર્ણય લેવાથી બચો. કોઇ મોટો નિર્ણય લેવાથી આજે તમે પરેશાન પણ થઇ શકો છો. કરિયર અને નોકરી સાથે જોડાયેલ મામલાઓમાં તમે આજે અચાનક કોઇ નિર્ણય ન કરશો.

   

  શું કરવું અને શું નહીં - ભોજન કર્યા પછી ગોળ ખાવો.

   

  લવઃ- દામ્પત્ય જીવનમાં તણાવ દૂર થશે.

  કરિયરઃ- આર્થિક મામલાઓમાં સુધાર આવશે.

  સ્વાસ્થ્યઃ- ભારે ભોજન કરવાથી પરેશાની રહી શકે છે.

 • Thursday horoscope
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  તુલાઃ-

   

  પોઝિટિવઃ- તમારા વિચારેલાં કામ સમય પર પૂર્ણ થઇ જશે. તમને જૂની સમસ્યાઓનું સમાધાન પણ મળી શકે છે. આ રાશિના બેરોજગાર લોકોને આજે રોજગાર મળી શકે છે. પૈસાના મામલે આજે તમારે વધારે સમય આપવો પડી શકે છે. આજે તમને વાહન સુખ પણ મળી શકશે. ભાઇ-બહેનના સંબંધોમાં સુધાર આવી શકશે.

   

  નેગેટિવઃ- આજે તમારી સામે કોઇ ફાલતૂ વસ્તુ કે ફાલતૂ કામમાં પૈસા ખર્ચ કરવા જેવી સ્થિતિ બની શકે છે. સાવધાન રહેવું. આજે તમે કિસ્મતના ભરોષે બિલકુલ રહેશો નહીં.

   

  શું કરવું અને શું નહીં - ચણાની દાળ ખાવી.

   

  લવઃ- આજે તમે જો કોઇને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો તો સાવધાન રહેશો.

  કરિયરઃ- વેપારમાં આત્મનિર્ભરતા બનશે.

  સ્વાસ્થ્યઃ- ગળા સાથે સંબંધિત રોગ થઇ શકે છે.

 • Thursday horoscope
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  વૃશ્ચિકઃ-

   

  પોઝિટિવઃ- આજે તમે દરેક સ્થિતિમાં પોતાને પ્રસ્તૃત કરવા માટે તૈયાર રહેશો. આજે તમે તમારા કાર્યોમાં સફળ રહેશો. આજે તમારી સફળતા તમારા આસપાસના વાતાવરણ ઉપર નિર્ભર કરે છે. આજે તમે તમારી સામે આવનાર વિકલ્પો ઉપર વિચાર કરવા માટે થોડો સમય કાઢી લેશો. તમારા મનમાં જે યોજના છે, તેને જે લોકો સામે રાખવી છે ત્યાં વ્યક્ત કરવી.

   

  નેગેટિવઃ- અનિયમિત દિનચર્યાના કારણે આળસ અને થાક રહી શકે છે. આજે થોડાં નાના કાર્યોમાં પરેશાની પણ આવી શકે છે. આજે તમારી આવક પ્રમાણે ખર્ચા કરશો તો સારું રહેશે.

   

  શું કરવું અને શું નહીં - આંકડાના છોડમાં પાણી નાખવું.

   

  લવઃ- આજે આ રાશિવાલા લોકો પોતાના પાર્ટનરને સરપ્રાઇઝ આપી શકે છે.

  કરિયરઃ- ઓફિસ કે ફિલ્ડમાં કોઇ સાથે વિવાદ થઇ શકે છે.

  સ્વાસ્થ્યઃ- આજે તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

 • Thursday horoscope
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  ધનઃ-

   

  પોઝિટિવઃ- કરિયરથી લઇને અંગત જીવન સુધી કંઇકને કંઇક બદલાવ આવી શકે છે. જે તમારી ફેવરમાં રહેશે. કરિયરના ક્ષેત્રમાં આગળ વધવાના અવસર આજે તમને મળી શકે છે. સામાજિક સન્માન પણ વધશે. ઘરના સામાનની ખરીદારી આજે તમે કરી શકો છો. જીવનસાથી સાથે સંબંધોમાં અને દિનચર્યામાં બદલાવ આવી શકે છે.

   

  નેગેટિવઃ- તમારી આસપાસનું કોઇ વ્યક્તિ આજે તમારી ઈર્ષ્યા પણ કરી શકે છે. આજે તમે થોડાં મામલાઓમાં અનિશ્ચિતતા અનુભવ કરી શકો છો. આજે કોઇ નિર્ણય કરવામાં સમસ્યા પણ અનુભવ થશે.

   

  શું કરવું અને શું નહીં - ચણા ખાવાં.

   

  લવઃ- આજે દિવસ ભાવનાઓ ભર્યો પણ રહેશે.

  કરિયરઃ- બેરોજગાર માટે દિવસ સારો રહેશે.

  સ્વાસ્થ્યઃ- આજે તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપશો.

 • Thursday horoscope
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  મકરઃ-

   

  પોઝિટિવઃ- આજે કરલું કામ તમારી ઉન્નતિ સાથે જોડાયેલું છે. આજે તમે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા મહત્વના કાર્યો પર બનાવી રાખશો. ઓફિસમાં તમારી આસપાસના લોકોની હરકતો કે તેમા કામમાં સતત મુશ્કેલી પેદા કરી શકો છો. તમે તમારી એકાગ્રતા બનાવી રાખશો. ભાગેદારીના કાર્યોમાં તમારા નિર્ણય લાભદાયક રહેશે.

   

  નેગેટિવઃ- ઓફિસમાં આજે કામકાજ ખૂબ જ રહેશે. થોડાં લોકો આજે તમારી ઉદારતાનો ફાયદો પણ ઉઠાવી શકે છે. વ્યસન ઉપર આજે તમારે નિયંત્રણ રાખવું.

   

  શું કરવું અને શું નહીં - ઘરના પૂજા સ્થાનથી 1 ફૂલ ઉઠાવીને પોતાની પાસે રાખવું.

   

  લવઃ- દિવસ તમારી લવ લાઇફ માટે સારો રહેશે.

  કરિયરઃ- ફાયદો સન્માન તથા ધનલાભના યોગ પણ આજે બની રહ્યા છે.

  સ્વાસ્થ્યઃ- શારીરિક રૂપથી વધારે નહીં પરંતુ મામૂલી પરેશાની જરૂર આવી શકે છે.

 • Thursday horoscope
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  કુંભઃ-

   

  પોઝિટિવઃ- તમારો મૂડ સારો રહેશે. દિવસ આ રાશિવાળા લોકો માટે સારો છો. આવનાર દિવસોમાં મળનારી સફળતાના સંકેત આજે તમને ખુશ કરી શકેછે. મનમાં જે પણ શંકા ચાલી રહી હતી તેનાથી આજે તમને છુટકારો મળી શકે છે. આજે તમે તમારા કામકાજ સાથે જોડાયેલ કોઇ નવો પ્લાન બનાવી શકો છો.

   

  નેગેટિવઃ- આજે તમારો ફાલતૂ ખર્ચ વધી શકે છે. આજે તમે થોડાં કાર્યોમાં ઉતાવળ કરશો તો તે ખરાબ થઇ શકે છે. આજે તમારો ખરાબ વ્યવહાર તમારા સંપર્કોને ઘટાડી પણ શકે છે.

   

  શું કરવું અને શું નહીં - ભોજનમાં ગ્રીન સલાડ કે ધાણાનો ઉપયોગ કરવો.

   

  લવઃ- આજે તમારો પાર્ટનર સંવેદનશીલ મૂડમાં પણ રહેશે.

  કરિયરઃ- વેપાર અને નોકરીમાં પરિવારના લોકો પાસેથી સહયોગ લેવો પડશે.

  સ્વાસ્થ્યઃ- આજે તમારે તમારા સ્વાસ્થ્ય ઉપર વિશેષ ધ્યાન આપવું જોઇએ.

 • Thursday horoscope

  મીનઃ-

   

  પોઝિટિવઃ- તમે તરત સફળતા અને તરત પ્રશંસાની ઇચ્છા રાખશો. ઘર પર રહેશો તો સ્વાસ્થ્ય ઠીક રહેશે. કંઇક નવું કરવાથી ઇચ્છા તમને આજે રહી શકે છે. કોઇ જૂની યોજના અચાનક યાદ આવી શકે છે અને તમે તેના ઉપર કામ કરવાની કોશિશ પણ કરી શકો છો. તમે દરેક સ્થિતિમાં તે કાર્યો ઉપર ધ્યાન આપશો જે તમારી માટે સૌથી વધારે મહત્વપૂર્ણ છે.

   

  નેગેટિવઃ- અહીં-ત્યાંની વાતોમાં તમે તમારું જ નુકસાન કરાવી શકો છો. આજે તમે પૈસાની ગુંચવણમાં પણ વ્યસ્ત રહી શકો છો. પૈસાના મામલાઓમાં જે પરિણામ મળે તે તમારોથી અલગ રહેશે.

   

  શું કરવું અને શું નહીં - એલચીવાળું દૂધ પીવું.

   

  લવઃ- તમારા પ્રેમ સંબંધોની વચ્ચે પૈસાને આવવા દેવાં નહીં.

  કરિયરઃ- નવા વેપાર તરફ આકર્ષિત થઇ શકો છો.

  સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય લાભ થવાના યોગ બની રહ્યા છે.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending