1

Divya Bhaskar

Home » Jyotish » Rashi Aur Niddan » Wednesday horoscope

બુધવારે વૃષભ, સિંહ, કન્યા, તુલા, ધન અને કુંભ જાતકોને થશે ધનનો લાભ

Divyabhaskar.com | Last Modified - Dec 05, 2017, 04:53 PM IST

ભવિષ્યઃ બુધવારે વિધ્નહર્તા કોના વિઘ્ન કરશે દૂર, કોને મળશે મનગમતુ ફળ?

 • Wednesday horoscope
  +12બીજી સ્લાઈડ્સ જુઓ

  ધર્મ ડેસ્ક, અમદાવાદઃ બુધવારે ચંદ્ર ઉપર ગુરૂની દ્રષ્ટિ પડવાથી 7 રાશિઓ માટે દિવસ ખાસ રહેશે. વૃષભ, સિંહ, કન્યા, તુલા, ધન, મકર અને કુંભ રાશિના લોકોની આવક વધી શકે છે. આ સિવાય આ લોકો મોટાં નુકસાનથી બચી શકે છે. વિચારેલાં કામ પણ પૂર્ણ થશે. આ પ્રકારે જોબ અને બિઝનેસમાં સારા બદલાવ આવવાના દિવસ રહેશે. ત્યાં જ મેષ, મિથુન, કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે.

  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને વાંચો બધી રાશિઓનું રાશિફળ....

  (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)

 • Wednesday horoscope
  +11બીજી સ્લાઈડ્સ જુઓ

  મેષઃ-

   

  પોઝિટિવઃ- આજે સફળતા મળશે. આજે નવું કામ શરૂ કરવા માટે સારો દિવસ છે. મહેનત અને આત્મવિશ્વાસ સાથે કામ કરશો. આવકમાં વૃદ્ધિ થશે. વેપારમાં લાભ થશે. નોકરીમાં પ્રગતી થશે. આજે બધાં કામ સમયથી પૂરા થશે.

   

  નેગેટિવઃ- પૈસા અંગે આજે કોઈ સાથે વિવાદ ન કરવો. આજે ગુસ્સો વધુ રહેશે. મનમાં સ્થિરતા નહીં રહે.

   

  શું કરવું અને શું કરવુઃ- 11 વાર ऊं नम: शिवाय મંત્ર બોલીને શિવલિંગ ઉપર કાચું દૂધ અને પાણી ચઢાવવું.

   

  લવઃ- આજે  પાર્ટનરનો મૂડ સારો નહીં રહે, પણ તમે તેમનું મૂડ સારું કરવામાં સફળ થશો.

  કરિયરઃ- આજે ખર્ચો વધુ થશે, લાભ પણ થશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે.

  સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ગળાને લગતાં રોગ થઈ શકે છે.

 • Wednesday horoscope
  +10બીજી સ્લાઈડ્સ જુઓ

  વૃષભઃ-

   

  પોઝિટિવઃ- આજે ધૈર્ય અને શાંતિથી કામ લેવું. પરિસ્થિતિઓને સાચવવાના પ્રયાસ કરવા. મિત્ર સાથે સમય પસાર કરશો. જીવનસાથી અથવા પ્રિયજન સાથે પોતાના મનની વાત શેયર કરવી. તેમનાથી સહયોગ મળશે. આગળ કરેલા કામોનો લાભ મળશે.

   

  નેગેટિવઃ- કાર્યક્ષેત્રમાં પરેશાની રહેશે. નકામા પ્રવાસ પર જવું પડશે.

   

  શું કરવું અને શું કરવુઃ- છત ઉપર અથવા ઘરની બહાર પશુ-પક્ષિઓ માટે પીવાનું પાણી રાખવું.

   

  લવઃ- આજે  લવલાઈફ માટે સારો દિવસ નથી.

  કરિયરઃ- આજે ભાગ્યનો સાથ નહીં મળે, મહેનત કરવી પડશે.

  સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. અપૂરતી ઊંઘની ફરીયાદ રહેશે.

 • Wednesday horoscope
  +9બીજી સ્લાઈડ્સ જુઓ

  મિથુનઃ-

   

  પોઝિટિવઃ- રોજના જરૂરી કામ આજે પૂરા કરી લેવા. આજે તમારી આવક વધશે. આજે કોઈ ઈલેક્ટ્રોનીક વસ્તુ લેવાનું મન થશે. આજે પોતાના મનની વાત કહેવી. પ્રોપર્ટીને લગતા કામ માટે સારો દિવસ છે.

   

  નેગેટિવઃ- આજે નકામા વિવાદોથી દૂર રહેવું. આજે કોઈ ઉધાર ન લેવું. દસ્તાવેજ અને પૈસા સાચવીને રાખવા.

   

  શું કરવું અને શું કરવુઃ- લોટનો દીવો બનાવીને તુલસી નીચે મૂકવો.

   

  લવઃ- આજે જીવનસાથીનો સહયોગ મળશે.

  કરિયરઃ- આજે સમસ્યાઓથી મુક્તિ મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન નહીં લાગશે.

  સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. જૂનો રોગ હેરાન કરી શકે છે.

 • Wednesday horoscope
  +8બીજી સ્લાઈડ્સ જુઓ

  કર્કઃ-

   

  પોઝિટિવઃ- આજે તમારે વધુ ધ્યાન પોતાની ઉપર આપવાની જરૂર છે. સમયથી કામ કરશો તો સફળતા મળશે. પ્રવાસ પર જવાનું થશે. મિત્રો અને સહકાર્યકરોથી સહયોગ અને પ્રોત્સાહન મળશે. સમાજિક સંબંધો સારા થશે. કોઈ બાબતે કામમાં પરેશાની આવી શકે છે. કોઈ મિત્ર સારી સલાહ આપશે. આજે કોઈ શુભ સમાચાર મળશે.

   

  નેગેટિવઃ- આજે તમે વધુ કાર્યભાર લઈ શકો છો. જૂનો કરજ ચૂકવવા માટે દોડધામ કરવી પડશે.

   

  શું કરવું અને શું કરવુઃ-  કીડીઓને લોટ અને સાકર ખવડાવવી.

   

  લવઃ- આજે લગ્નજીવન સુખમય રહેશે. અવિવાહિતો માટે પણ સારો દિવસ છે.

  કરિયરઃ- વેપારમાં મદદ મળશે. વિદ્યાર્થીઓ આજે ખુશ રહેશે, અભ્યાસ મન લગાવીને કરશે.

  સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે. મોસમ પ્રમાણે ભોજન કરવું.

 • Wednesday horoscope
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  સિંહઃ-

   

  પોઝિટિવઃ- કાર્યક્ષેત્રમાં પ્રમોશનની વાત હોય કે પ્રેમની વાત આજે તે વાત કહી દેવી, પણ બોલતી વખતે થોડી સાવધાની રાખવી. મહેનત કરશો તો કાર્યોમાં સફળતા જરૂર મળશે. મિત્રો અને સામાજિક સંપર્કોનો ઉપયોગ કરવો. કાર્યક્ષેત્રમાં પ્રગતીની તક મળશે.

   

  નેગેટિવઃ- આજે બેદરકારી કરશો તો કોઈ સારી તક હાથમાંથી નીકળી જશે. ગોસિપમાં ન પડવું.

   

  શું કરવું અને શું કરવુઃ- કૂતરાને રોટલી ખવડાવવી.

   

  લવઃ- લવ પાર્ટનરથી સહયોગ મળશે. લગ્નજીવનમાં ખુશાલી રહેશે.

  કરિયરઃ- વેપારમાં નવી યોજનાઓ બનશે. વિદ્યાર્થીઓ પોતાની મહેનતથી ખુશ નહીં રહે.

  સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. માથામાં દુખાવો થઈ શકે છે.

 • Wednesday horoscope
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  કન્યાઃ-

   

  પોઝિટિવઃ- આજે તમારે થોડો સમય આરામ કરવો જોઈએ. નવા કાર્યોની યોજનાઓ બનાવવી. ધૈર્ય અને શાંતિથી કાર્ય કરવું. આજે કોઈ સારી સલાહ તમને મળશે, જેની મદદથી તમે કાર્યક્ષેત્રમાં પ્રગતી કરી શકશો. પોતાની ભૂલો અંગે વિચાર કરવો.

   

  નેગેટિવઃ- આજે તમારે સાવધાન રહેવું જોઈએ. ખર્ચા વધી શકે છે. ધનહાનિના યોગ છે. વાહન ચલાવતી વખેત ધ્યાન રાખવું.

   

  શું કરવું અને શું કરવુઃ- પીપળાના વૃક્ષ ઉપર ચંદનથી સ્વાસ્તિક બનાવવું.

   

  લવઃ- પાર્ટનર સાથે સમય પસાર કરશો.

  કરિયરઃ- આજે આવક સામાન્ય રહેશે. વિદ્યાર્થીઓ મિત્રો સાથે નકામો સમય બરબાદ કરશે.

  સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, પેટને લગતી સમસ્યા આવી શકે છે.

 • Wednesday horoscope
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  તુલાઃ-

   

  પોઝિટિવઃ- આજનો દિવસ સારો છે. કેટલાક જૂના કાર્યો આજે પૂરા થશે. આર્થિક બાબતોમાં નિર્ણય લેવા માટે સારો દિવસ છે. મિત્રો સાથે સારો સમય પસાર કરશો. નોકરીમાં સફળતા મળશે. કોઈ મહત્વનો નિર્ણય આજે કરી શકો છો. પરિવારમાં ઉલ્લાસમય વાતાવરણ રહેશે.

   

  નેગેટિવઃ- આજે પૈસાની ચિંતા રહેશે. નકામા ખર્ચા ન કરવા. રોજના કામોમાં વિઘ્ન આવી શકે છે.

   

  શું કરવું અને શું કરવુઃ- કોઈ અંધ વ્યક્તિને અથવા કોઈ અપંગ વ્યક્તિને ભોજન કરાવવું.

   

  લવઃ- આજે અવિવાહિત લોકોને વિવાહનો પ્રસ્તાવ મળી શકે છે.

  કરિયરઃ- વેપારીઓ માટે લાભદાયક સમય છે. વિદ્યાર્થીઓ માટે મહેનત કરવાનો દિવસ છે.

  સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. જરૂરી ચેકઅપ કરાવતા રહેવું.

 • Wednesday horoscope
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  વૃશ્ચિકઃ-

   

  પોઝિટિવઃ- આજે તણાવ દૂર થશે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું. કેટલીક બાબતોનો આજે ઉકેલ આવશે. સંતાન ઉપર ધ્યાન આપવું. મિત્રો અને સંબંધીઓથી સહયોગ મળશે. વેપારમાં કેટલીક બાબતોમાં સફળતા મળશે. ઓફિસમાં કેટલાક લોકોનો સહયોગ મળશે.

   

  નેગેટિવઃ- આજે સમય બરબાદ થઈ શકે છે, નકામા ખર્ચા પણ થઈ શકે છે. કામ પૂરા થવામાં પરેશાની આવશે.

   

  શું કરવું અને શું કરવુઃ- આમળાનું તેલ માથામાં લગાડવું.

   

  લવઃ- પાર્ટનર સાથે સારો સમય પસાર કરશો, તેમનાથી સન્માન અને પ્રેમ મળશે.

  કરિયરઃ- કાર્યક્ષેત્રમાં વિવાદ થઈ શકે છે. વેપારમાં લાભ થશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે.

  સ્વાસ્થ્યઃ- માનસિક અશાંતિ અને તણાવ રહેશે.

 • Wednesday horoscope
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  ધનઃ-

   

  પોઝિટિવઃ- આજનો દિવસ સારો છે. અધિકારીઓથી સહયોગ મળશે. રોકાયેલા કામ પૂરા કરવા માટે કોઈની મદદ લેવી પડશે. ધનલાભના યોગ છે. પરિવાર અને સમાજથી સહયોગ મળશે. આજે મન લગાવીને મહેનત કરશો, તેનું ફળ પણ તમને મળશે.

   

  નેગેટિવઃ- આજે બોલતી વખતે ધ્યાન રાખવું. દિનચર્યામાં વિઘ્ન આવશે.

   

  શું કરવું અને શું કરવુઃ- બેસનના લાડુ વહેંચવા.

   

  લવઃ- જીવનસાથી સાથે બહાર ફરવા જઈ શકો છો.

  કરિયરઃ- ભાગીદારીના વેપારમાં ઓછો લાભ થશે, સાવચેતી રાખવી. વિદ્યાર્થીઓને મહેનતનું પરિણામ મળશે.

  સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

 • Wednesday horoscope
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  મકરઃ-

   

  પોઝિટિવઃ- આજે તમને કેટલીક નવી વાતો ખબર પડશે. તમે શાંત રહેશો તો સમસ્યા જાતે જ દૂર થઈ જશે. ધૈર્ય રાખવું. પોતાની વાત સ્પષ્ટ રીતે કરવાથી લાભ થશે. સામાજિક સ્થિતિ સારી થશે. કાર્યક્ષેત્રમાં વ્યસ્ત રહેશો.

   

  નેગેટિવઃ- પરિવાર અને કાર્યસ્થળ પર વિવાદ થઈ શકે છે. આજે કંઈ નવું ન કરવું. બોલવામાં ધ્યાન રાખવું.

   

  શું કરવું અને શું કરવુઃ- લીમડાના પાન ખાવા.

   

  લવઃ- આજે પ્રેમ પ્રસ્તવા ન મોકલવો, નિષ્ફળતા મળી શકે છે. લગ્નજીવનમાં કોઈ વિવાદ થઈ શકે છે.

  કરિયરઃ- વેપારમાં વ્યસ્ત રહેશો. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે.

  સ્વાસ્થ્યઃ- સાંધાનો દુખાવો થઈ શકે છે.

 • Wednesday horoscope
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  કુંભઃ-

   

  પોઝિટિવઃ- આજે તમે વ્યવહારિક રહેશો. પોતાની વાણીથી અન્ય લોકોને પોતાની વાતથી સંમત કરાવી શકશો. મનમાં શાંતિ જાળવી રાખવી. આજે કરેલા કાર્યોનું શુભ ફળ મળશે. પરિવારના લોકો તમારાથી ખુશ રહેશે. મહેનત કરવી પડશે, ધૈર્ય રાખવું સફળતા ચોક્કસ મળશે.

   

  નેગેટિવઃ- પરિવારમાં તણાવ રહેશે. બીજાની સમસ્યામાં દખલગીરી ન કરવી.

   

  શું કરવું અને શું કરવુઃ- લક્ષ્મીજીને ગુલાબનું ફૂલ ચઢાવવું.

   

  લવઃ- આજે  જીવનસાથી કોઈ ભેંટ આપી શકે છે, સંબંધો મધુર થશે.

  કરિયરઃ- આજે કામ વધુ રહેશે. વેપારમાં પિતાનો સહયોગ મળશે. વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડશે.

  સ્વાસ્થ્યઃ- પેટમાં દુખાવો થઈ શકે છે, આળસ અને થાક રહેશે.

 • Wednesday horoscope

  મીનઃ-

   

  પોઝિટિવઃ- આજે તમને કાર્યસ્થળ પર વધારાની જવાબદારી મળી શકે છે. આનાથી લાબ થશે. આજે પોતાના માટે પણ સમય કાઢી શકશો. નવા લોકો સાથે મુલાકાત થશે. આર્થિક બાબતો ઉપર ધ્યાન આપવું પડશે. મિત્રો સાથે મુલાકાત થશે.

   

  નેગેટિવઃ- આજે કામમાં ધ્યાન આપવું કોઈ કામ અધુરૂં રહી શકે છે. ખર્ચો વધુ થશે.

   

  શું કરવું અને શું કરવુઃ- પૂર્વ દિશામાં અશોકના પાન ઉપર ઘીનો દીવો કરવો.

   

  લવઃ- પતિ-પત્નીના સંબંધો મધુર બનશે.

  કરિયરઃ- આર્થિક દ્રષ્ટિએ સારો દિવસ છે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ નથી.

  સ્વાસ્થ્યઃ- પિતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે, તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending