1

Divya Bhaskar

Home » Jyotish » Rashi Aur Niddan » Naagpanchami: 12 August 2017 Do This Measures For Kalsarp Dosh

દુઃખ+કષ્ટોથી જીવન તબાહ થઈ રહ્યું હોય તો આ શનિવારે કરો આ વિશેષ ઉપાય

Divyabhaskar.com | Last Modified - Aug 10, 2017, 03:25 PM IST

શનિવારે આ 5માંથી કોઈ 1 ઉપાય કરી લેશો તો દૂર થઈ જશે ખરાબ સમય

  • Naagpanchami: 12 August 2017 Do This Measures For Kalsarp Dosh
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ નાગ પંચમી ઉપર કેટલાક ખાસ ઉપાય કરવાથી કુંડળીના કાળસર્પદોષની અસર ઓછી કરી શકાય છે. આ વખતે નાગ પંચમીનો યોગ શનિવાર 12 ઓગસ્ટના રોજ બન્યો છે. જે વ્યક્તિની કુંડળીમાં કળસર્પયોગની અસર હોય છે તેઓને દરેક કામમાં નિષ્ફળતા મળે છે, સ્વાસ્થ્ય ખરાબ રહે છે, પરિવાર ઉપર આફતો આવતી રહે છે. વ્યક્તિને સતત દુઃખો રહ્યા કરે છે. ગમે એટલા ઉપાય કરવા છતાં પણ પરેશાનીઓથી મુક્તિ નથી મળી શકતી. કાળસર્પના ઉપાય કરવાથી આ બધી સમસ્યાઓ હલ કરી શકાય છે અને કાળસર્પદોષ દૂર કરવો હોય તો નાગપંચમીનો દિવસ શ્રેષ્ઠ ગણાય છે. જો તમે પણ પરિવારની કોઈપણ સમસ્યાથી મુક્તિ મેળવવા માગતો હો તો આ શનિવારે કરો સરળ ઉપાય....
    આગળની સ્લાઈડ્સમાં વાંચો કાળસર્પની અસર દૂર કરવાના નાગપંચમીના ઉપાયો....
  • Naagpanchami: 12 August 2017 Do This Measures For Kalsarp Dosh
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Naagpanchami: 12 August 2017 Do This Measures For Kalsarp Dosh
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Naagpanchami: 12 August 2017 Do This Measures For Kalsarp Dosh
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Naagpanchami: 12 August 2017 Do This Measures For Kalsarp Dosh
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Naagpanchami: 12 August 2017 Do This Measures For Kalsarp Dosh
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending