• Shani Pushy On 14th Of July for Shani Measures and Good Luck

14 જુલાઇએ આખો દિવસ રહેશે શનિ-પુષ્પનો શુભ યોગ, શનિના અશુભ પ્રભાવથી બચવા કરો ખાસ ઉપાય / 14 જુલાઇએ આખો દિવસ રહેશે શનિ-પુષ્પનો શુભ યોગ, શનિના અશુભ પ્રભાવથી બચવા કરો ખાસ ઉપાય

Shani Pushy On 14th Of July for Shani Measures and Good Luck

Dharm Desk

Jul 13, 2018, 03:04 PM IST

ધર્મ ડેસ્ક: આ વખતે 14 જુલાઇ, શનિવારે પુષ્ય નક્ષત્ર થવાથી શનિ-પુષ્યનો શુભ યોગ બની રહ્યો છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટના જણાવ્યા અનુસાર, આ દિવસે શનિના મંત્રોનો જાપ કરવામાં આવે તો, શનિ દોષ ઓછો થઈ શકે છે અને જીવનની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. અહીં જાણો શનિદેવને પ્રસન્ન કરવાના 6 મંત્ર....


1. વૈદિક મંત્ર
ऊं शन्नोदेवीरभिष्टय आपो भवन्तु पीतये शन्योरभिस्त्रवन्तु न:


2. લઘુ મંત્ર
ऊं ऐं ह्लीं श्रीशनैश्चराय नम:।


3. ધ્યાન મંત્ર
इंद्रनीलद्युति: शूली वरदो गृधवाहन:।
बाणबाणासनधर: कर्तव्योर्क सुतस्तथा।।


4. બીજ મંત્ર
ऊं शं शनैश्चराय नम:।


5. મંત્ર
ऊं प्रां प्रीं प्रौं स: शनये नम:


6. મંત્ર
कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:।
सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।।


જાપ કરવાની રીત


1. શનિ પુષ્યની સવારે વહેલા ઊઠી સ્નાન કરી દર્ભના આસન પર બેસવું.

2. સામે શનિદેવની મૂર્તિ કે પ્રતિમાની સ્થાપના કરવી અને નીલાં ફૂલ ચઢાવવાં.

3. ત્યારબાદ રૂદ્રાક્ષની માળાથી અહીં જણાવેલ કોઇ એક મંત્રની ઓછામાં ઓછી 5 માળા કરવી.

4. શનિદેવને સુખ-સંપત્તિની પ્રાર્થના કરવી. દર શનિવારે આ મંત્રનો આ રીતે જાપ કરવાથી બહુ જલદી લાભ મળશે.

ગણપતિને કેમ ચઢાવવામાં આવે છે ધરો, હંમેશાં ધ્યાનમાં રાખવી જોઇએ 6 વાતો

X
Shani Pushy On 14th Of July for Shani Measures and Good Luck
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી