• Shani Measure according to Zodiac in Shani Pushya on July 14th

શનિવારના શુભ યોગમાં કરો રાશિ અનુસાર શનિના ઉપાય, દૂર થઈ શકે છે તમારી મુશ્કેલીઓ / શનિવારના શુભ યોગમાં કરો રાશિ અનુસાર શનિના ઉપાય, દૂર થઈ શકે છે તમારી મુશ્કેલીઓ

આ નક્ષત્ર વિવિધ વાર સાથે મળીને શુભ યોગ બનાવે છે
આ નક્ષત્ર વિવિધ વાર સાથે મળીને શુભ યોગ બનાવે છે

શનિવારના શુભ યોગમાં રાશિ અનુસાર શનિના ઉપાય, દૂર થઈ શકે છે તમારી મુશ્કેલીઓ.

Dharm Desk

Jul 14, 2018, 12:03 PM IST

ધર્મ ડેસ્ક: જ્યોતિષ શાસ્ત્રમાં પુષ્યને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે. આ નક્ષત્ર વિવિધ વાર સાથે મળીને શુભ યોગ બનાવે છે. આ વખતે 14 જુલાઇએ શનિવાર અને પુષ્ય નક્ષત્ર હોવાથી શનિ-પુષ્ય યોગ બની રહ્યો છે. ઉજ્જૈનના જ્યોતિશાચાર્ય પં. પ્રવીણ દ્વિવેદીના જણાવ્યા અનુસાર શનિદેવના ઉપાય કરવાથી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ શકે છે અને મનોકામનાઓ પણ પૂર્ણ થઈ શકે છે. શનિદેવના રાશિ અનુસાર ઉપાય....


મેષ રાશિ- સુંદરકાંડ કે હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

વૃષભ રાશિ- શનિ અષ્ટોત્તર શત નામાવલીનો પાઠ કરવો.

મિથુન રાશિ- શનિદેવને અડદની કાળી દાળ ચઢાવો.

કર્ક રાશિ- રાજા દશરથ કૃત શનિ સ્ત્રોતનો પાઠ કરો.

સિંહ રાશિ- શનિ પુષ્યના શુભ યોગમાં હનુમાનજીને ચોલા (પહેરણ) ચઢાવો.

કન્યા રાશિ- શનિદેવના બીજ મંત્રોનો જાપ કરવો.

તુલા રાશિ- શનિદેવનો સરસોના તેલથી અભિષેક કરો.

વૃશ્ચિક- ગરીબોને જૂતાં-ચપ્પલ અને કાળાં વસ્ત્રોનું દાન કરો.

ધન રાશિ- સાંજે પીપળા નીચે 11 દિવા કરવા.

14 જુલાઇએ આખો દિવસ રહેશે શનિ-પુષ્પનો શુભ યોગ, શનિના અશુભ પ્રભાવથી બચવા કરો ખાસ ઉપાય

X
આ નક્ષત્ર વિવિધ વાર સાથે મળીને શુભ યોગ બનાવે છેઆ નક્ષત્ર વિવિધ વાર સાથે મળીને શુભ યોગ બનાવે છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી