• 13 જુલાઈનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે શુક્રવાર your daily Free gujarati horoscope of 13 July 2018 Friday

13 જુલાઈનું રાશિફળ, જાણો તમારા માટે શુક્રવારનો દિવસ કેવો રહેશે? / 13 જુલાઈનું રાશિફળ, જાણો તમારા માટે શુક્રવારનો દિવસ કેવો રહેશે?

13 જુલાઈનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે શુક્રવાર your daily Free gujarati horoscope of 13 July 2018 Friday

Dharm Desk

Dharm Desk

Jul 12, 2018, 05:48 PM IST

આજનો દિવસ તમારા માટે કેવું ભવિષ્ય લાવ્યો છે જાણો તમારી રાશિથી. શુક્રવારના દિવસે તમારા ધારેલાં કામ પૂરાં થશે કે નહીં. ધનલાભ માટે કરવામાં આવેલાં કામ કેટલી સફળતા અપાવશે. આજે તમારી લવ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ કેવી રહેશે જાણો રાશિથી.

મેષ

પોઝિટિવ- ઘણા બધા અવરોધો દૂર થઇ શકે છે. કામ સમયસર પૂર્ણ કરી લેશો, નોકરી અને નાણાકીય બાબતે દિવસ ઠીક રહેશે. તમે ઘણા મહત્વકાંક્ષી અને ઉદાર બની શકો છો. તમને સફળતા મળે કે ન મળે પ્રયત્નો છોડતા નહીં. આજે તમને કેટલીક તકો મળી શકે છે. પરિવાર અથવા મકાન સંબંધિત અધૂરા કામ પૂરા થઇ શકે છે. કોઇ જૂના મિત્ર અથવા પ્રેમી સાથે ફોન પર વાત થઇ શકે છે. જે વાતચીત થશે, તે હકારાત્મક હશે. ધીરજ સાથે કામ કરશો તો સફળતા મળવાના યોગ છે. બિઝનેસ સારે રહેશે. કામના વિસ્તારની યોજનાઓ ઘડાઇ શકે છે. રોકાયેલાં નાણાં પરત મળી શકે છે.
નેગેટિવ- પરિવારની સમસ્યાઓનો અનદેખી ન કરો. કોઇ ખાસ કામ પૂર્ણ કવામાં ઉતાવળ કરવાથી બચો. આળસ અને થાક રહેશે. તમારી કોઇ ભૂલના પરિણામ તમારા માતા-પિતા, ભાઇ અથવા આસપાસના લોકોએ ભોગવવા પડશે. સાવચેતી રાખો.
શું કરવું- ફ્લાવરપોટની માટીમાં કંકુ નાંખો.
લવ- લવ પાર્ટનરને લઇને વધુ પઝેસિવ ન રહો. તેનાથી સંબંધ બગડી શકે છે.
કરિઅર- બિઝનેસ અને નોકરીમાં અનૂકુળ પરિસ્થિતિઓ બની શકે છે. વિદ્યાર્થીઓ મહેનતથી પ્રયત્નો કરશે તો સફળતા મળી જશે.
હેલ્થ- સ્વાસ્થ્ય મામલે દિવસ સારો છે. સ્વાસ્થ્ય સામાન્ય રહી શકે છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો અન્ય રાશિઓનું ભવિષ્ય...

X

COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી