• Good Date Of July 2018, Inauspicious Dates Of July 2018

Julyના Lucky+Unlucky દિવસ, જાણો કઈ રાશિના જાતકોએ રહેવું સાવચેત / Julyના Lucky+Unlucky દિવસ, જાણો કઈ રાશિના જાતકોએ રહેવું સાવચેત

Good Date Of July 2018, Inauspicious Dates Of July 2018

Divyabhaskar.com

Jul 12, 2018, 06:08 PM IST

ધર્મ ડેસ્કઃ દરેક વ્યક્તિના મનમાં ભવિષ્ય જાણવાની ઈચ્છા જરૂર હોય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. પ્રવીણ દ્વિવેદી મુજબ, રાશિના આધાર પર કોઈ પણ વ્યક્તિના સંભવિત ભવિષ્ય વિશે ઘણું બધુ જાણી શકાય છે. રાશિ મુજબ તમારા માટે જુલાઈ-18ની કઈ તારીખ શુભ રહેશે અને કઈ તારીખ પર તમારે સાવચેત રહેવું જોઈએ, જાણો.

મેષ રાશિ
શુભ તારીખોઃ- 2, 3, 4, 7, 8, 9, 11, 12, 29, 30, 31
અશુભ તારીખોઃ- 5, 6, 14, 15, 22, 23, 24

વૃષભ રાશિ
શુભ તારીખોઃ- 5, 6, 10, 11, 13, 14
અશુભ તારીખોઃ- 7, 8, 16, 17, 24, 25, 26

મિથુન રાશિ
શુભ તારીખોઃ- 7, 8, 12, 13, 15, 16
અશુભ તારીખોઃ- 1, 2, 10, 18, 19, 27, 28, 29

કર્ક રાશિ
શુભ તારીખોઃ- 9, 10, 14, 15, 17, 18
અશુભ તારીખોઃ- 2, 3, 4, 12, 20, 21, 29, 30, 31

સિંહ રાશિ
શુભ તારીખોઃ- 11, 12, 16, 17, 19, 20, 21
અશુભ તારીખોઃ- 5, 6, 14, 22, 23, 24

કન્યા રાશિ
શુભ તારીખોઃ- 13, 14, 18, 19, 22, 23
અશુભ તારીખોઃ- 7, 8, 9, 16, 25, 26

તુલા રાશિ
શુભ તારીખોઃ- 15, 16, 20, 21, 24, 25, 26
અશુભ તારીખોઃ- 1, 2, 9, 10, 11, 18, 27, 28, 29

વૃશ્ચિક રાશિ
શુભ તારીખોઃ- 1, 17, 18, 22, 23, 27, 28, 29
અશુભ તારીખોઃ- 3, 4, 11, 12, 13, 20, 21, 30, 31

ધન રાશિ
શુભ તારીખોઃ- 2, 3, 4, 19, 20, 21, 25, 26, 29, 30, 31
અશુભ તારીખોઃ- 5, 6, 13, 14, 15, 22, 23

મકર રાશિ
શુભ તારીખોઃ- 1, 2, 5, 6, 22, 23, 27, 28, 29
અશુભ તારીખોઃ- 7, 8, 9, 15, 16, 17, 25, 26

કુંભ રાશિ
શુભ તારીખોઃ- 3, 4, 7, 8, 24, 25, 26, 30, 31
અશુભ તારીખોઃ- 1, 10, 11, 17, 18, 19, 27, 28, 29

મીન રાશિ
શુભ તારીખોઃ- 1, 5, 6, 9, 10, 27, 28
અશુભ તારીખોઃ- 3, 4, 12, 13, 19, 20, 21, 30, 31

આ પણ વાંચોઃ- દેવું વધવાથી ચિંતિત છો તો કરો ગણપતિ સ્ત્રોતના પાઠ, દૂર થઈ શકે છે પરેશાનીઓ

X
Good Date Of July 2018, Inauspicious Dates Of July 2018
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી